wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર- મહેનતની મોસમ

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કવિએ નદિયું ના જળ કેવા કહ્યાં છે ?

a)

સ્વચ્છ

b)

તાજા

c)

નીતર્યા

d)

પવિત્ર

2.

શબ્દકોશના ક્રમમાં સૌથી પહેલો શબ્દ કયો આવે તે જણાવો.

a)

વિષમ

b)

વિપદ

c)

વિષય

d)

વિશેષ

3.

કવિ લીંપી ગૂંપી ને શું તૈયાર કરવાનું કહે છે ?

a)

આંગણું

b)

ઘર

c)

ખ‌ળા

d)

ખેતર

4.

ધરતી ઉપર કોણે મહેર કરી છે ?

a)

સીમે

b)

મોરે

c)

મેહુલાએ

d)

મોસમે

5.

જુવારના કણસલાં માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે ?

a)

ઝૂમખું

b)

ગુચ્છ

c)

લોથો

d)

જથ્થો

6.

કુંજડિયું ક્યાં કિલ્લોલ કરે છે ?

a)

ઝાડ ઉપર

b)

ડૂંડા ઉપર

c)

આકાશમાં

d)

સીમમાં

7.

વરસાદ વરસ્યા પછી સીમ કેવી બની છે ?

a)

કંકુવરણી

b)

રક્તવરણી

c)

સોનાવરણી

d)

ઘઉંવરણી

8.

'મહેનતની મોસમ' કાવ્ય ના કવિ નું નામ જણાવો.

a)

મણિશંકર રત્નજી ભટ્ટ

b)

સંતબાલ

c)

નાથાલાલ દવે

d)

ઝવેરચંદ મેઘાણી

9.

વરસાદ આવવાથી સોળે કળાએ કોણ ખીલી ઉઠ્યું છે ?

a)

કોયલ

b)

કુદરત

c)

વાડી

d)

નદી

10.

કવિએ કઈ મોસમને 'મહેનતની મોસમ'કહી છે ?

a)

લણવાની

b)

વસંતઋતુની

c)

ચોમાસાની

d)

શિયાળાની

11.

વાયરા કેવા વાય છે ?

a)

મીઠા

b)

કડવા

c)

તૂરા

d)

ખાટા

12.

કપાસ કેવો દેખાય છે ?

a)

લીલો

b)

લાલ

c)

સફેદ

d)

કાળો

13.

કણસલા ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યાને શું કહે છે ?

a)

ખળા

b)

ઢગલાં

c)

પાદર

d)

ખેતર

14.

લોકોના હૈયામાં આનંદ શાથી છવાઈ ગયો છે ?

a)

વરસાદ આવવાથી

b)

બહાર જવાનું હોવાથી

c)

મહેમાન આવવાથી

d)

પ્રસંગ હોવાથી

15.

કવિ પાકને લણવાની ઋતુ ને કઈ મોસમ જણાવે છે ?

a)

મહેનતની મોસમ

b)

ચોમાસાની

c)

શિયાળાની

d)

ઉનાળાની