NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ
Total questions: 15
Worksheet time: 8mins
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે?
પાલનપુર
ભુજ
ભરૂચ
નવસારી
કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ રમતાં હોય છે?
5
7
6
9
કોનાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?
ઓડીસા
ગુજરાત
રાજસ્થાન
મઘ્યપ્રદેશ
રુદ્રમહાલય કયા જિલ્લામાં આવેલો છે?
પાટણ
મહેસાણા
સિદ્ધપુર
બનાસકાંઠા
રુદ્રમહાલય કઈ નદીને કિનારે આવેલો છે?
સરસ્વતી
બનાસ
સાબરમતી
હિરણ
ગ્રામપંચાયતના પ્રમુખ કોણ હોય છે?
સરપંચ
તલાટી
ગ્રામસેવક
ડેપ્યુટી સરપંચ
માનવસર્જીત આપત્તિ કઈ છે?
હુલ્લડ
દુષ્કાળ
જ્વાળામુખી
ભૂકંપ
ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
10
12
15
16
ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
સરપંચ
ડેપ્યુટી સરપંચ
તલાટી કમ મંત્રી
એક પણ નહીં
ગ્રામપંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
8
15
16
9
ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય?
ગ્રામસભાની
લોકદલાતની
લોકસભાની
ન્યાયસમિતિ
ગ્રામપંચાયતની ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?
તલાટી
સરપંચ
તાલુકા વિકાસ અધિકારી
ડેલીકેટ
કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?
ઓક્સિજન
કાર્બન ડાયોકસાઈડ
નાઇટ્રોજન
હાઇડ્રોજન
ટેસ્ટ મેચમાં એક ઇનિંગમાં દસ વિકેટ લેનાર એજાજ પટેલ કયા દેશનો ખેલાડી છે?
બાંગ્લાદેશ
પાકિસ્તાન
ભારત
ન્યુઝીલેન્ડ
ગાંધીજીએ કયા ખિતાબનો ત્યાગ કરીને અસહકારની ચળવળ ની શરૂઆત કરી હતી?
કેસરે હિંદ
જ્ઞાનપીઠ
પદ્મભૂષણ
ભારતરત્ન
