NEW
Font size
S
M
L
XL
Worksheetsકાવ્આય - 10 ] લાલીલા વાંસડિયા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કાવ્ય - 10નું નામ ------------છે.
a)
આલાલીલા વાંસ
b)
લીલાઆલા વાંસ
c)
આલાલીલા વાંસડિયા
d)
પીળાપીળા વાસડીયા
2.
કાવ્ય - 10નો સાહિત્ય પ્રકાર કયો છે ?
a)
ભજનગીત
b)
લોકગીત
c)
લગ્નગીત
d)
રાષ્ટ્રગીત
3.
વાંસળીએ કયું પક્ષી આવીને બેસતું નથી ?
a)
પોપટ
b)
મેના
c)
મોર
d)
હંસ
4.
વાંસળી કોણ વગાડે છે ?
a)
વાંસળી વાદક
b)
શરણાઈવાદક
c)
શ્રીકૃષ્ણ
d)
નંદજી
5.
વાંસળીએ કેટલાં ફૂમતા લટકે છે ?
a)
બે
b)
ત્રણ
c)
ચાર
d)
પાંચ
6.
ભગવાને આંગળીઓમાં કેવી વીંટી પહેરી છે ?
a)
સોનાની
b)
ચાંદીની
c)
હીરાજડેલી
d)
મોતીજડેલી
7.
કઈ દિશામાંથી વરસાદ આવે છે ?
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
8.
વરસાદ આવવાથી શું છલકાય જાય છે ?
a)
કૂવા
b)
નદીઓ
c)
વન
d)
ખેતર
9.
ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?
a)
પોપટ
b)
ઝાડ
c)
મોલ
d)
મોર
10.
મોલમાં કેવા દાણા પ્રભુજીએ ગૂંથી દીધા છે ?
a)
રત્નો જેવા
b)
ટબ્બા જેવા
c)
મોતી જેવા
d)
પથ્થર જેવા
Reset
