Worksheetsધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર દ્વિદલ નથી
Total questions: 15
Worksheet time: 3mins
નિ:શબ્દ આ શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો.
સુંદર શબ્દ
શબ્દ વિનાનુ
શબ્દ સહ
વિશેષ શબ્દ
' પોતાનું ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
મારુ
તમારું
પારકું
સ્વદેશ
નીચેનામાંથી કઈ સાચી જોડણી નથી.
મૂર્તિ
શીલ્પી
નિર્દોષ
મંદિર
ઘરમાં સૌથી વધુ કામ કોણ કરતું હોય છે?
માતા
પિતા
ભાઈ
બહેન
આ વાક્યો નો પ્રકાર જણાવો : નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો!
ઉદગાર વાક્ય
પ્રશ્ન વાક્ય
સાદું વાક્ય
સંયુક્ત વાક્ય
નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત નથી ?
હસતાં હસતાં
ખુશ ખુશાલ
જોડા જોડ
સાંભળવી
' દ્વિદલ 'પાઠ ના લેખક નું નામ જણાવો.
સંત બાલ
નાથાલાલ દવે
ડૉ.આઈ. કે.વીજળીવાળા
જોરાવરસિંહ
શિલ્પી એ નવી મૂર્તિ શા માટે બનાવી?
તે સારી ન બની હતી.
યોગ્ય કદની ન હતી.
એના નાક પાસે ઘસરકો થયો હતો.
તૂટી ગઈ હતી.
ગામમાં શાનુ નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું?
મૂર્તિનું
દેરાસરનું
સૂર્યમંદિરનું
મંદિરનું
નીચેના માંથી ડૉ.વીજળીવાળા સાહેબના પુસ્તકો જણાવો.
મોતીચારો
સાઇલન્સ પ્લીઝ
ઉંદરભાઈ ને આંખો આવી
બધા જ
આ વાક્ય નો પ્રકાર જણાવો.
મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓ ની જરૂર છે?
સાદું વાક્ય
પ્રશ્ન વાક્ય
ઉદગાર વાક્ય
સંયુક્ત વાક્ય
યુવક અડધી કિંમતે લોન કાપવા તૈયાર થયો ત્યારે સ્ત્રીએ શો જવાબ આપ્યો ?
હા પાડી
જરૂર નથી
મારે ત્યાં માણસ છે તેનાથી મને કોઇ ફરિયાદ નથી
પછી કહીશ
યુવકે સ્પીકર ફોન ઉપર શા માટે વાત કરી ?
ફોન ખરાબ હતો
યુવકના હાથ મેલા અને ખરાબ હતા
અવાજ ન સંભળાતો હતો
સ્પીકર શરૂ હતું
પથ્થર,ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર
ઘડવૈયા
શિલ્પી
સાહિત્યકાર
કલાકાર
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ?
સ્વચ્છતાનો
નમ્રતાનો
ખુમારીનો
વફાદારીનો
