NEW
Font size
S
M
L
XL
Worksheets240 PSE ભાષા 1 થી 15
Total questions: 14
Worksheet time: 7mins
Name
Class
Date
1.
જેના વિના ટકી કે નભી ન શકાય તે શું કહેવાય?
a)
નભ
b)
આધાર
c)
ગાન
d)
સાથ
2.
કાર્તિકેય કોના પુત્ર હતા?
a)
શંકર
b)
રામ
c)
કૃષ્ણ
d)
બ્રહ્માજી
3.
સિંહની આકૃતિ વાળું આસન . . . . .
a)
સિંહકૃતિ
b)
સિંહસ્થ
c)
સિંહાસન
4.
ઉનાળે કોની સોબત ગમે છે?
a)
સંધ્યા
b)
ઉષા
5.
'ઠાગાથૈયા કરું છું' પાઠના લેખક કોણ છે?
a)
ગિજુભાઈ બધેકા
b)
જયંત શુક્લ
6.
સિંહની ગર્જના ને શુ કહે છે?
a)
કલરવ
b)
ટહુક
c)
ડણક
7.
સામસામી મદદ એટલે . . . . . .
a)
કૃપા
b)
દયા
c)
ચોવટ
d)
સૂઢેલ
8.
નાહય કોણ?
તરે કોણ?
ઠંડા પાણીમાં પડે કોણ?
- આવું કોણ કહે છે?
a)
બતકનું બચ્ચું
b)
માછલી નું બચ્ચું
9.
હજ કરી આવનાર વ્યક્તિને શુ કહે છે?
a)
પાદરી
b)
સાધુ
c)
હાજી
10.
ઉનાળાની સખત ગરમ હવાને શુ કહેવાય?
a)
ઝાકળ
b)
માવઠું
c)
ભેજ
d)
લૂ
11.
ચાંદરડે શુ રેલાય છે?
a)
તેજ
b)
રંગ
c)
આકાર
12.
વડીલને ક્યાં શબ્દોથી સંબોધન થાય?
a)
પ્રિય
b)
લિખિતંગ
c)
સ્નેહી
d)
આદરણીય
13.
'મુરખના સરદારો' પાઠના લેખન કોણ છે?
a)
સુંદરમ
b)
જ્યોતીન્દ્ર દવે
14.
આંખ : નયન
તો
જંગલ : . . . . .
a)
પર્વત
b)
નદી
c)
વન
d)
આકાશ
Reset
