NEW
Font size
WorksheetsPSE 2024
Total questions: 10
Worksheet time: 5mins
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
રાજકોટ
બનાસકાંઠા
સુરેન્દ્રનગર
જામનગર
ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો તહેવાર કયો છે?
નવરાત્રી
ધુળેટી
જન્માષ્ટમી
મહાશિવરાત્રી
વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?
જામનગર
બનાસકાંઠા
કચ્છ
અમદાવાદ
આપણા રાષ્ટ્રગીત ના રચયિતા કોણ હતા?
બંકિમચંદ્ર ચટોપાધ્યાય
કનૈયાલાલ મુનશી
રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
10 મી ઓગસ્ટના દિવસે કોની ખાંભી પર ફુલ ચઢાવીને યાદ
કરવામાં આવે છે?
વિનોદ કિનારીવાલા
શહીદ ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
ગાંધીજી
અન્નનળી માંથી ખોરાક ક્યાં જાય છે ?
આંતરડામાં
જઠરમાં
હૃદયમાં
ફેફસામાં
આખા દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે?
ગુજરાત
તમિલનાડુ
પશ્ચિમ બંગાળ
કેરળ
ધોરણ 3 ના પાઠ્યપુસ્તક ને શું નામ આપવામાં આવ્યું છે?
મારીમારી આસપાસ
સૌની આસપાસ
આસપાસ
આપણી આસપાસ
બનાસકાંઠા જિલ્લાનું પ્રાચીન નામ જણાવો.
પર્ણાશા
આનર્ત
સિદ્ધ હેમ
પાટણ
બરફના ચોસલા માંથી બનાવેલ ઘર ને શું કહેવાય છે?
બહુમાળી ઈમારત
ભૂંજો
ઝૂંપડી
ઇગ્લુ
