Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

all chapters

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સુખ દુઃખમાં _____ જ રહીએ.

a)

લડીને

b)

અલગ અલગ

c)

સંપીને

d)

ઝઘડીને

2.

પંખીઓ શેનું ગાન કરે છે?

a)

કુદરતનું

b)

ભગવાનનું

c)

પંખીનું

d)

આપેલ તમામ

3.

બાણ તો ત્યારે છૂટશે.. પાઠમાં શેનું મહત્વ રજૂ થયું છે?

a)

પરીક્ષા

b)

એકાગ્રતા

c)

દાન

d)

ગુરુ

4.

ગુરુ દ્રોણે કઈ વિદ્યાની પરીક્ષા લીધી?

a)

stingy

b)

mean

c)

unhelpful

d)

ધનુર્વિધા

5.

કૌરવો- પાંડવોમાં કોણે બીક હતી?

a)

દુર્યોધન

b)

દુરોધર

c)

દુઃશાસન

d)

ભીમ

6.

ભીમ કોણે 'ડરપોક' અને 'ચુગલીખોર' કહે છે?

a)

દુરાધરને

b)

દીર્ધતાલ ને

c)

દુર્યોધનને

d)

અર્જુનને

7.

પરીક્ષામાં કૌરવો-પાંડવોને શું વીંધવાનું હતું?

a)

પક્ષીનું પેટ

b)

પક્ષીનું માથું

c)

આખું પક્ષી

d)

પક્ષીની પાંખ

8.

'આવ્યો મેહુલો' કાવ્યનો પ્રકાર જણાવો.

a)

ભજન

b)

પ્રકૃતિ ગીત

c)

પ્રાર્થના

d)

લોકગીત

9.

કોણ મેહુલાને આશિષ આપે છે?

a)

ડેડકડી

b)

ગાય

c)

બળદ

d)

લોકો

10.

'અઢી દાયકા' એટલે કેટલા વર્ષ?

a)

2.5 વર્ષ

b)

25 વર્ષ

c)

125 વર્ષ

d)

15 વર્ષ

11.

સંસ્કાર કોનો દીકરો હતો?

a)

પશાભાઈનો

b)

સવજીભાઈ

c)

સુશીલાબહેન

d)

શિક્ષકનો

12.

'જીવ કપાઈ જવો' એટલે શું?

a)

જીવના કટકા થઇ જવા

b)

મૃત્યુ થવું

c)

જીવ જવો

d)

દુઃખ થવું

13.

'કમર કસવી' નો અર્થ શું થાય?

a)

હિમત કરવી

b)

કમરે પટ્ટો બાંધવો

c)

ખુબ કામ કરવું

d)

કમર કસીને બાંધવી

14.

સંસ્કાર નાના નાના છોડવાની સંભાળ લેવા ક્યારે પહોંચી જતો?

a)

રોજ રાત્રે

b)

રોજ વહેલી સવારે અને સાંજે

c)

દર અઠવાડિયે

d)

દર મહીને

15.

પ્રાચીના મામાનું નામ શું હતું?

a)

મનોજ ભિંગારે

b)

આશિષ ભાઈ

c)

વિવેક ભારતીય

d)

મૃદુલ ઘોષ

16.

મામાએ પત્રમાં શાની શુભેચ્છાઓ પાઠવી છે?

a)

જન્મદિવસની

b)

પરીક્ષામાં પ્રથમ આવવાની

c)

દિવાળી અને નવા વર્ષની

d)

રમતગમતમાં પ્રથમ આવવાની

17.

મામાએ લખેલું શુભેચ્છા કાર્ડ કોણે બનાવ્યું હતું?

a)

દિવ્યાંગ ચિત્રકાર

b)

પ્રાચીએ

c)

મામાએ

d)

બધાએ મળીને

18.

દિવ્યાંગ ચિત્રકાર માનોજ ભિંગારે ક્યાં રાજ્યના હતાં?

a)

ગુજરાતના

b)

પંજાબના

c)

મહારાષ્ટ્રના

d)

રાજસ્થાનના

19.

મૃદુલ ઘોષ અને મનોજ ભિંગારે શાના વડે ચિત્ર દોરતા હતાં?

a)

મોં વડે

b)

હાથ વડે

c)

પગ વડે

d)

આંગળીઓ વડે

20.

જીવન કેરાં ____ના સંગી

a)

લડતના

b)

મુશ્કેલીના

c)

પ્રવાસના

d)

એક પણ નહી