Worksheetsગુજરાતના સામાન્ય પ્રશ્નો
Total questions: 25
Worksheet time: 13mins
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો
કચ્છ
અમદાવાદ
સુરત
બનાસકાંઠા
વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો
કચ્છ
બનાસકાંઠા
અમદાવાદ
સુરત
ગુજરાતનું એક માત્ર ગિરિમથક ક્યું?
પાવાગઢ
ગિરનાર
સાપુતારા
વિંધ્યાચલ
ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું?
પોરબંદર
કંડલા
પીરોટન
જામનગર
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો?
ગિરનાર
પાવાગઢ
સાપુતારા
અરવલ્લી
ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર
અમદાવાદ
ગાંધીનગર
સુરત
વડોદરા
નર્મદા નદી પર બાંધવામાં આવેલો બંધ
કાકરાપાર
કડાણા
સરદાર સરોવર
ધરોઈ
ગુજરાતના કયા જિલ્લામાં સાગનું ઇમારતી લાકડું પુષ્કળ પ્રમાણમાં મળે છે?
વલસાડ
ડાંગ
પંચમહાલ
દાહોદ
કઈ નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે?
નર્મદા
સાબરમતી
તાપી
મહી
એશિયાનું સૌથી ઊંચું ઘાસ ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?
બનાસકાંઠા
કચ્છ
જામનગર
વલસાડ
ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે?
૩૩
૨૯
૨૬
૨૮
ગુજરાતમાં કેટલી મહાનગપાલિકાઓ છે?
૫
૮
૭
૬
ગુજરાત નું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ નું કેન્દ્ર ક્યું?
અમરેલી
વેરાવળ
કંડલા
ઓખા
ગુજરાતમાં આવેલું મોટું પક્ષી અભયારણ્ય કયું?
બરડીપાડા
જેસોર
નળ સરોવર
અબડાસા
એશિયામાં સિંહો માત્ર ગુજરાતના કયા જંગલમાં જોવા મળે છે?
ડાંગ
પંચમહાલ
ગીર
અરવલ્લી
ગુજરાતમાં નીચેનામાંથી કઈ પર્વતમાળા નથી?
સાતપુડા
અરવલ્લી
વિંધ્યાચલ
હિમાલય
ગુજરાત ના ક્યાં જિલ્લાને દરિયાઈ સીમા સ્પર્શતી નથી?
કચ્છ
વલસાડ
જૂનાગઢ
રાજકોટ
એશિયાની સૌથી મોટી ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે?
અમદાવાદ
બનાસકાંઠા
મહેસાણા
આણંદ
ગુજરાતનું પાટનગર ક્યું?
અમદાવાદ
પાટણ
ગાંધીનગર
વડોદરા
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (સ્ટેચ્યું ઓફ યુનિટી) ગુજરાતમાં કયાં આવેલી છે?
અમદાવાદ
નર્મદા
વડોદરા
સુરત
ગુજરાતમાં આવેલું કયું મંદિર જગતમંદિર કહેવાય છે?
સોમનાથ
અંબાજી
શામળાજી
દ્વારકાધીશ
પીરોટન ટાપુ ગુજરાતમાં કયાં જિલ્લામાં આવેલો છે?
ગીર સોમનાથ
જામનગર
જૂનાગઢ
દેવભૂમિ દ્વારકા
ગુજરાતમાં ક્યો જિલ્લો ઘડિયાળી ઉદ્યોગ માટે જાણીતો છે?
મોરબી
અમદાવાદ
સુરેન્દ્રનગર
સુરત
ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો?
ગાંધીનગર
ડાંગ
ભાવનગર
વલસાડ
નારાયણ સરોવર ક્યાં આવેલું છે?
કચ્છ
જૂનાગઢ
વડોદરા
દેવભૂમિ દ્વારકા
