Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujrati 10th

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું ?

a)

દયારામને

b)

મીરા ને

c)

રણજીતભાઈ ને

d)

ગાંધીજીને

2.

વૈષ્ણવ જન ને શેની લગની લાગી હોય છે?

a)

ભણવાની

b)

રામનામની

c)

પૈસાની

d)

સંસારની

3.

મોહમાયા કોને સ્પર્શી શકતા નથી?

a)

ધર્મગુરુને

b)

આપને

c)

શિક્ષકને

d)

વૈષ્ણવ જન ને

4.

નરસિંહ મહેતાના પદ ક્યાં નામથી જાણીતા છે?

a)

પ્રભાતિયા

b)

ગીત

c)

ભજન

d)

ગઝલ

5.

............ જેના મનમાં રે ખાલી જગ્યામાં યોગ્ય પદ ક્યુ આવે?

a)

તીર્થ

b)

પરસ્ત્રી

c)

દ્રઢ વૈરાગ્ય

d)

ધન ધન જનની

6.

વૈષ્ણવ જન કેટલા કુળનો ઉદ્ધાર કરે છે?

a)

અગિયાર

b)

એકવીસ

c)

બાવીસ

d)

ઈકોતેર

7.

નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો?

a)

ભાવનગરમાં

b)

જૂનાગઢમાં

c)

તળાજામાં

d)

રાજકોટમાં

8.

બાળકોને કોની વાત કચ કચ લાગતી હોય છે?

a)

મા-બાપની

b)

આશિષભાઈ ની

c)

શિક્ષકની

d)

મિત્રની

9.

રેસનો ઘોડો પાઠનો પ્રકાર જણાવો.

a)

નિબંધ

b)

નવલિકા

c)

નાટક

d)

ચરિત્ર નિબંધ

10.

સંજયભાઈ નું મૃત્યુ શાથી થયું છે?

a)

અકસ્માતથી

b)

કિડની ફેઇલ થવાથી

c)

એટેક આવવાથી

d)

કેન્સરથી

11.

અંકિતે લાડથી પોતાની બહેનનું નામ શું પાડ્યું ?

a)

નંદા

b)

સોનમ

c)

માધુરી

d)

ફોરમ

12.

બિચારો કુમળો જીવ આ શબ્દપ્રયોગ કોના માટે પ્રયોજાયો છે

a)

સૌરભ

b)

અંકિત

c)

સંજય

d)

એ અને બી બંને

13.

નિંદા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો

a)

નિંદ્રા

b)

નીંદણ

c)

ટીકા

d)

નજર

14.

અભિમાન શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ શોધો

a)

ગુમાન

b)

ગર્વ

c)

ગોલમાલ

d)

નિરભિમાન

15.

ભણે. --તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જણાવો

a)

કહે, બોલે

b)

ભાગવું

c)

ભણવું

d)

કરામત

16.

તાળી લાગવી--રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો

a)

તાળી પાડવી

b)

બધા ને બોલાવવા

c)

એકતાન થવું

d)

ગામની બહાર જવું

17.

જીવ ઊંચો થઈ જવો--રૂઢિપ્રયોગ નો અર્થ.

a)

હાફી જવુ

b)

ઉચે જોવું

c)

જીવ ઊંચો-નીચો કરવો

d)

ખૂબ ચિંતા થવી

18.

એકસાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન--શબ્દ સમૂહ.

a)

ટ્યૂબલાઇટ

b)

શીશ મહેલ

c)

ઝુમ્મર

d)

શીશ દાની

19.

કોઈ પવિત્ર યાત્રા ની જગ્યા---શબ્દ સમૂહ.

a)

વિસામો

b)

તીર્થ

c)

ધામ હોટલ

d)

ઓટલો

20.

ધન--શિષ્ટ રૂપ જણાવો.

a)

કડી

b)

ધણી

c)

ધનવાન

d)

ધન્ય

21.

વણલોભી નો અર્થ જણાવો.

a)

કપટી

b)

લોભ વિનાનું

c)

વૈષ્ણવજન

d)

સાધુ

22.

સાચો વૈષ્ણવ હંમેશા કેવું બોલે છે?

a)

સત્ય

b)

અસત્ય

c)

મીઠું

d)

સરસ

23.

નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી?

a)

પાવાગઢ

b)

લેહ લદાખ

c)

જુનાગઢ

d)

ભાવનગર

24.

વીનુકાકા વાતવાતમાં કહેતા......

a)

નિશાન નીચુ રાખવું

b)

નિશાન ઊંચું રાખવું

c)

બીજાને નિશાન બનાવવું

d)

જીવનમાં નિશાન ન રાખો

25.

રેસનો ઘોડો વાર્તા નો બીજો અંક કેટલા વર્ષ પછી દર્શાવાયો છે?

a)

પાંચ વર્ષ પછી

b)

સાત વર્ષ પછી

c)

દસ વર્ષ પછી

d)

અગિયાર વર્ષ પછી