WorksheetsBSTD round-2 2024-25
Total questions: 25
Worksheet time: 13mins
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ખ્યાતી"
ખ્યાતિ
%
%
%
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " અમરપણાની ખાતરી આપતું લખાણ " :-
અમરપટો
%
%
%
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " ગિરીને ધારણ કરનાર" :-
ગિરિધર
%
%
%
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "બોલકિ"
બોલકી
%
%
%
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ગીરીધર"
ગિરિધર
%
%
%
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " મુરલીને ધારણ કરનાર" :-
મુરલીધર
%
%
%
મીરાંબાઈનો જન્મ ક્યાં રાજ્યમાં થયો હતો.
રાજસ્થાન
%
%
%
ટકા શબ્દ ................................ શબ્દ "per centum" પરથી આવ્યો છે.
લેટિન
%
%
%
30 દિવસનો અને 36 કલાકનો ગુણોત્તર .............................. છે.
20 : 1
આપેલ પૈકી એક પણ નહિ
%
%
નારંગી ની સંખ્યાએ સફરજનની સંખ્યા કરતા 1/5 જેટલી છે, તો ગુણોત્તરના રૂપમાં . . . . . . લખાય.
1 : 5
%
%
%
એક શાળામાં ધોરણ-6 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે જેમાં 60% છોકરીઓ છે તો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા નો ગુણોત્તર કેટલો થાય ?
2 : 3
3 : 2
%
%
ગૌડ જાતિના લોકો કઈ ખેતી કરતા હતા?
સ્થળાંતરિત ખેતી
આદ્ર ખેતી
સઘન ખેતી
65654
ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શું હતો?
ધોતિયું અને ખમીસ
પોતળી અને પહેરણ
ધોતિયું અને કાળી બંડી
%%%
અહોમ લોકોએ કયા પાકની નવીન પદ્ધતિઓ શોધી હતી ?
ચોખા
%%%%
%%
%
13 મી 14 મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી ?
ગખ્ખર - ખોખર
ગૌડ
%%
%%
રસ્તા પર કઈ બાજુ ચાલવું જોઈએ?
જમણી બાજુ
વચોવચ
એક પણ નહીં
%%%
વાવાઝોડું બીજા કયા નામે ઓળખાય છે?
ચક્રવાત
પવન
વાયરો
હવા
દરિયાના પેટાળમાં ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રના કિનારે મોટા મોજા ફરી વળે છે તેને કઈ આપત્તિ કહે છે?
ત્સુનામી
જ્વાળામુખી
ભૂકંપ
%%%
પરસેવોએ પાણી અને ............................ ધરાવે છે.
ક્ષારો
%
%
%
હૃદય માંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ............................................ દ્વારા વહન પામે છે.
ધમનીઓ
%
%
%
વનસ્પતિમાં પાણી ..................................... દ્વારા વહન પામે છે.
જલવાહક પેશી
%
%
%
ધમની અને શિરાઓ ............................ ના જાળા સ્વરૂપે કોષોમાં હાજર હોય છે.
કેશીકાઓ
%
%
%
વનસ્પતિને ........................ રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે.
%
%
%
%
રુધિરના રક્તકણોમાં કયું રંજક દ્રવ્ય આવેલું છે?
હિમોગ્લોબીન
%
%
%
હૃદયના ઉપર બે ખંડોને .................................. કહે છે.,
કર્ણક
%
%
%
