Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

MahantSwami Maharaj

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહંત સ્વામી મહારાજ નો જન્મ ક્યારે થયો હતો?

a)

13 સપ્ટેમ્બર 1933

b)

13 ઓગસ્ટ 1933

c)

13 નવેમ્બર 1933

2.

મહંત સ્વામી મહારાજ નો જન્મ ક્યાં થયો હતો

a)

બોચાસણ

b)

જબલપુર

c)

ધારી

3.

મહંત સ્વામી મહારાજના પિતાનું નામ શું હતું?

a)

દેવચંદભાઈ

b)

મોતીભાઈ

c)

મણીભાઈ

4.

મહંત સ્વામી મહારાજના માતાનું નામ શું હતું?

a)

ડાહીબેન

b)

દિવાળીબેન

c)

સીતાબેન

5.

મહંત સ્વામી મહારાજનું બાળપણનું નામ શું હતું!?

a)

ડુંગર ભગત

b)

વિનુ ભગત

c)

શાંતિ ભગત

6.

બાળપણમાં મહંત સ્વામી મહારાજ નું નામ શાસ્ત્રીજી મહારાજે શું પાડ્યું હતું.!?

a)

કેશવ

b)

માધવ 

c)

ડુંગર

7.

મહંત સ્વામી મહારાજની પ્રિય રમત કઈ છે!?

a)

ક્રિકેટ

b)

ફૂટબોલ

c)

વોલીબોલ

8.

મહંત સ્વામી મહારાજ એ શેનો અભ્યાસ કરેલો!?

a)

એમ એસ સી આઈ ટી

b)

એમબીબીએસ

c)

બીએસસી એગ્રીકલ્ચર

9.

મહંત સ્વામી મહારાજને દીક્ષા આપવામાં આવી ત્યારે બીજા કેટલા યુવાનોને દીક્ષા આપી

a)

101

b)

51

c)

151

10.

મહંત સ્વામી મહારાજને પાર્સદી દીક્ષા કોને આપી!?

a)

પ્રમુખસ્વામી મહારાજ

b)

શાસ્ત્રીજી મહારાજ

c)

યોગીજી મહારાજ

11.

મહંત સ્વામી મહારાજને પારસદ દીક્ષા ક્યાં અને ક્યારે આપવામાં આવી ?

a)

ગઢડા ૧૯૪૭

b)

ગોંડલ ૧૯૪૭

c)

બોચાસણ ૧૯૪૭

12.

વિનુ ભગતને ભાગવત દીક્ષા ક્યારે મળી

a)

11/ 5 /1961

b)

12 / 1 /1961

c)

13 / 1 /1961

13.

51 સંતોને સંસ્કૃતના અભ્યાસ માટે ક્યાં મોકલ્યા હતા

a)

ચેન્નઈ

b)

મુંબઈ

c)

મધ્યપ્રદેશ

14.

મહંત સ્વામી મહારાજ કયા મંદિરના મહંત તરીકે નિયુક્ત થયા હતા!?

a)

ગઢડા

b)

બોચાસણ

c)

મુંબઈ

15.

પ્રમુખસ્વામી મહારાજ કયા વર્ષમાં પત્ર લખીને મહંત સ્વામી મહારાજને ગુરુ પડે બિરાજમાન કર્યા હતા?

a)

20 / 7 / 2012

b)

20 / 7 / 2013

c)

20 / 7 / 2014

16.

મહંત સ્વામી મહારાજ ક્યારેય ગુરુ પદે આવ્યા?

a)

13 ઓગસ્ટ 2016

b)

13 સપ્ટેમ્બર 2016

c)

13 જાન્યુઆરી 2016

17.

મહંત સ્વામી મહારાજ એ બાળપણમાં કઈ ભાષામાં અભ્યાસ કરેલો

a)

સંસ્કૃત

b)

હિન્દી

c)

અંગ્રેજી

18.

વિનુભાઈ ફૂટબોલની રમતમાં કયું સ્થાન પસંદ કરતા

a)

રાઈટ ફુલ બેક

b)

લેફ્ટ ફુલ બેક

c)

મીડલ ફૂલ બેક

19.

વિનુભાઈ પૂર્વાશ્રમમાં કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા

a)

સ્કેચ ચર્ચ બોયઝ સ્કૂલ 

b)

 એલ એન સ્કૂલ

c)

ફાઈસ્ટ ચર્ચ બોયઝ સ્કૂલ

20.

મહંત સ્વામી મહારાજનું પાર્સદ દીક્ષા આપીને શું નામ પાડ્યું હતું

a)

વિનુ ભગત

b)

શાંતિ ભગત 

c)

ડુંગર ભગત

Similar Resources on Wayground