Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BSTD round-1 07 2024-25

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

30 દિવસનો અને 36 કલાકનો ગુણોત્તર .............................. છે.

a)

1 : 20

b)

20 : 12

c)

20 : 1

d)

આપેલ પૈકી એક પણ નહિ

2.

ગુણોત્તર માટે બંને માપના એકમો ......................... હોવા જોઈએ.

a)

સરખા

b)

અલગ

c)

વિષમ

d)

એકમ જરૂરી નથી.

3.

ગુણોત્તર હંમેશા ................... રૂપમાં જ દર્શાવાય છે.

a)

અતિસંક્ષિપ્ત

b)

ટુંકા

c)

સામાન્ય

d)

મોટા રૂપમાં

4.

ગુણોત્તર 1 : 3 નો સમાન ગુણોત્તર કયો છે?

a)

4 : 5

b)

3 : 9

c)

4 : 12

d)

5 : 18

5.

આપેલ શબ્દનો સમાસ જણાવો. "શબ્દરચના"

a)

તત્પુરુષ

b)

દ્વંદ્વ

c)

કર્મધારય

d)

બહુવ્રીહિ

6.

આપેલ રૂઢીપ્રયોગ યોગ્ય અર્થ આપો. " કબજો લઈ લેવો"

a)

અધિકાર જમાવવો

b)

ધૂન વળગવી

c)

રઢ લાગવી

d)

માયા મુકવી

7.

વૃંદાવનના માર્ગમાં શ્રીકૃષ્ણ શાના દાણ માંગે છે.

a)

સોનામહોર

b)

માખણ

c)

દધિ

d)

મીસરી

8.

"વાગે છે રે વાગે છે"- આ પદના રચયિતા કોણ છે.

a)

નરસિંહ મહેતા

b)

દિવાળીબેન ભીલ

c)

સંત કબીર

d)

મીરાંબાઈ

9.

નીચેનામાંથી ભારતની સૌથી જૂની જનજાતિ કઈ મનાય છે?

a)

અહોમ

b)

ગોંડ

c)

ખોખર

d)

કુકી

10.

અહોમ સમાજના કુળ ને શું કહેવામાં આવતુ ?

a)

ટોડા

b)

સૂક્ત

c)

ખેલ

d)

દેવ

11.

નીચે પૈકી કઈ જનજાતિના લોકો "દારૂગોળો અને તોપો"નું નિર્માણ પણ કરી શકતા હતા ?

a)

ગૌડ

b)

અહોમ

c)

સંથાલ

d)

મુંડા

12.

જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવાતું તે લોકોને અહોમ રાજ્યમાં કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

પાઈક

b)

નાયક

c)

ભુઈયા

d)

એક પણ નહીં

13.

પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસવાટ કરતી હતી?

a)

અર્જુન

b)

મુંડા

c)

ચેર

d)

ગદી ગડરિયો

14.

ગઢ કટંગાના ગૌડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થાય છે?

a)

20000

b)

70000

c)

7000

d)

30000

15.

પ્રત્યેક જનજાતિના સભ્ય એકબીજા સાથે કઈ પ્રથા થી જોડાયેલા હતા ?

a)

માતૃશત્તાક પ્રથા

b)

પિતૃસત્તાક પ્રથા

c)

કબીલા પ્રથા

d)

આપેલ તમામ

16.

13 મી 14 મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી ?

a)

કોરાગા

b)

ચેર

c)

ગખ્ખર - ખોખર

d)

ગૌડ

17.

નીચેના માંથી આપત્તિના કયા પ્રકાર છે?

a)

કુદરતી આપત્તિ

b)

માનવ સર્જિત આપત્તિ

c)

અચાનક આપત્તિ

d)

ઉપરોક્ત એક પણ નહીં

18.

નીચેનામાંથી કઈ આપત્તિઓ કુદરતી આપત્તિ છે?

a)

વાવાઝોડું

b)

આગ

c)

બોમ્બ વિસ્ફોટ

d)

હુલડ

19.

નીચેનામાંથી કઈ આપત્તિઓ માનવસર્જિત આપત્તિ છે?

a)

દુષ્કાળ

b)

ત્સુનામી

c)

ઔદ્યોગિક અકસ્માત

d)

પુર

20.

ધરતી અચાનક ધ્રુજવા મળે છે તો તેને કઈ આપત્તિ કહેવાય?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

જ્વાળામુખી

d)

ભૂકંપ

21.

દરિયાના પેટાળમાં ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રના કિનારે મોટા મોજા ફરી વળે છે તેને કઈ આપત્તિ કહે છે?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

જ્વાળામુખી

d)

ભૂકંપ

22.

મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબીન ધરાવે છે.

a)

શ્વેતકન

b)

રુધિરકેશીકાઓ

c)

રક્તકણ

d)

રુધિરરસ

23.

પુખ્તવયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે.

a)

1-1.8 લીટર

b)

3-5 લીટર

c)

5-7 લીટર

d)

4-5 લીટર

24.

માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે.

a)

એમોનિયા

b)

યુરિયા

c)

યુરિયા એસિડ

d)

લેક્ટિક એસિડ

25.

વનસ્પતિને ............................. રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે.

a)

છાયડામાં

b)

ઓછા પ્રકાશમાં

c)

પંખાનીચે

d)

પોલિથીન બેગથી ઢાંકીને