wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati GK

Total questions: 24

Worksheet time: 8mins

Name
Class
Date
1.
પાણી નો સમાનાર્થી શબ્દ?
a)
ચરણ
b)
પદ
c)
પાદ
d)
કર
2.
વરસાદ નો સમાનર્થી શબ્દ નથી?
a)
વૃષ્ટિ
b)
પર્જન્ય
c)
મેહુલો
d)
દુકાળ
3.
દુરથી ફેંકવાનું હથિયાર?
a)
અસ્ત્ર
b)
શસ્ત્ર
c)
બુમરેંગ
d)
ધનુષ
4.
પરંપરા થી ચાલી આવતી વાર્તા?
a)
દંતકથા
b)
પ્રાચીનકથા
c)
દેવીકથા
d)
બાળકથા
5.
અવનીશ ની સાચી સંધી?
a)
અવનિ + ઈશ
b)
અવ + નીશ
c)
અવની + શ
d)
અવ + ની + ઈશ
6.
દુરથી ફેંકવાનું હથિયાર?
a)
અસ્ત્ર
b)
શસ્ત્ર
c)
બુમરેંગ
d)
ધનુષ
7.
કઈ જોડણી સાચી છે?
a)
કવિત્રી
b)
કવિયિત્રી
c)
કવયિત્રી
d)
કવિયીત્રી
8.
પાણી નો સમાનાર્થી શબ્દ?
a)
ચરણ
b)
પદ
c)
પાદ
d)
કર
9.
ભગવાનના ચારનો માં ધોયેલું જળ?
a)
ચરણજળ
b)
દેવજળ
c)
ચરણામૃત
d)
ચરણાભૂ
10.
પાણી ભરવાની ચામડા ની કોથળી?
a)
ચર્મબેગ
b)
ચર્મથેલી
c)
મશક
d)
કશક
11.
પરંપરા થી ચાલી આવતી વાર્તા?
a)
દંતકથા
b)
પ્રાચીનકથા
c)
દેવીકથા
d)
બાળકથા
12.
ઉપપદ સમાસ જણાવો
a)
દંપતી
b)
પગરખું
c)
કાયદાર
d)
શાર્ષાશન
13.
જાંગડ એટલે?
a)
દરિયાકિનારે લાન્ગરેલ વહાણ
b)
મુલ્ય આપ્યા વિના જોવા લીધેલ માલ
c)
વાહનમાં ભરેલ માલસામાન
d)
દરિયાકિનારે ચુકવવામાં આવતો લાગો
14.
દેવી + અર્પણ ની સંધી જોડો
a)
દેવીપર્ણ
b)
દૈવ્યપર્ણ
c)
દેવ્યપર્ણ
d)
દેવ્યપણ
15.
અવાજ વગરનું એટલે?
a)
નીરવ
b)
બિનઘોંઘાટી
c)
મૂંગું
d)
વેરાન
16.
શરીર પર ના રૂંવા ઉભા થવા તે ?
a)
ફૂલછડી
b)
મંજરી
c)
ફૂલગોટો
d)
ઝુમરી
17.
એક લાકડી એ હાંકવું એટલે?
a)
બધા પ્રત્યે સમાનતા રાખવી
b)
સારા ખોટા બધા સાથે સરખો વ્યવહાર કરવો
c)
ભાઈચારો રાખવો
d)
એકતા રાખવી
18.
રેવડી દાણાદાર કરવી એટલે ?
a)
ભાંગી ને ભૂકો કરી નાખવો
b)
આકરી કસોટી કરવી
c)
ખુબ પરેશાન કરવું
d)
બેઆબરૂ કરવું
19.
લીલા વનના સુડા ઘણા ની સમાનર્થી કહેવત કઈ છે?
a)
મધ હોય ત્યાં માખી ભમે
b)
શેઠના સાળા સૌ થાય
c)
નીચી બોરડી સૌ ખંખરે
d)
A & B
20.
મિત્રાચાર ની સાચી સંધી?
a)
મિત્રા + આચાર
b)
મિત્રા + ચાર
c)
મિત્ર + આચાર
d)
મિત્ર + અચાર
21.
વરસાદ નો સમાનર્થી શબ્દ નથી?
a)
વૃષ્ટિ
b)
પર્જન્ય
c)
મેહુલો
d)
દુકાળ
22.
ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસારકયો છંદ?
a)
વ્યાજ્સ્તુતી
b)
ઉત્પ્રેક્ષા
c)
દૃષ્ટાંત
d)
રૂપક
23.
જેનામાં જીવ છે તે
a)
સજીવ
b)
પ્રાણી
c)
મનુષ્ય
d)
જીવાત્મા
24.
પ્રસ્તાવના રૂપે વાતને ટૂંકમાં રજુ કરવી તે.
a)
સારાંશ
b)
મીતાક્ષરી
c)
ટૂંકાક્ષરી
d)
અલ્પાક્ષરી