wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

चित्रपदानी-6 to 8

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

वक्रतुण्ड -શબ્દનો અર્થ શું થાય ?

a)

મોટું પેટ

b)

વાંકી સૂંઢવાળા

c)

વાંકા અંગવાળા

d)

આપેલ તમામ

2.

सूर्यकोटि- એટલે .............

a)

હાજર સૂર્ય

b)

સૂર્યકુંડ

c)

કરોડ સૂર્ય

d)

શૂરવીર

3.

આપેલ ચિત્ર જોઈ તેનું સંસ્કૃત અર્થ આપો.

a)

नकुल:

b)

मकर:

c)

मयूर:

d)

मेष:

4.

मण्डूक: -એટલે શું ?

a)

દેડકો

b)

મગર

c)

ગાય

d)

કાગડો

5.

ટેબલને સંસ્કૃતમાં શુ કહેવાય ?

a)

स्थालिका

b)

उत्पीठिका

c)

शाटिका

d)

घटी

6.

ચિત્ર જોઈ તેનો સંસ્કૃત અર્થ આપો.

a)

धनम्

b)

लोकयानम्

c)

सिवनयंत्रम्

d)

शकटम्

7.

कृष्णफलकम् - એટલે શું ?

a)

કૃષ્ણફળ

b)

કાળુપાટિયું

c)

છત્રી

d)

કમળનું ફૂલ

8.

ચિત્ર જોઈ સંસ્કૃત અર્થ આપો.

a)

अंकनी

b)

करदीप:

c)

द्रोणी

d)

पिपीलिका

9.

દાતરડું - શબ્દનો સંસ્કૃત અર્થ આપો.

a)

सञ्चिका

b)

लवित्रम्

c)

आभूषणम्

d)

अवकरिका

10.

ચિત્ર જોઈ સંસ્કૃત અર્થ આપો.

a)

स्यूत:

b)

समीकर:

c)

आसन्द:

d)

पादप:

11.

મોબાઈલને સંસ્કૃતમાં શુ કહેવાય ?

a)

पत्रभार:

b)

दण्डदीप:

c)

कन्दुक:

d)

भ्रमणभाष:

12.

शुचिका - એટલે શું ?

a)

સોય

b)

માપપટ્ટી

c)

માળા

d)

સાવરણી

13.

આપેલ ચિત્ર જોઈ અર્થ જણાવો ?

a)

वृक्षशायिका

b)

पत्रपेटिका

c)

सम्मार्जनी

d)

योजिनी

14.

सङ्गणकम् - એટલે શું થાય ?

a)

ટેલિવિઝન

b)

પંખો

c)

ચશ્મા

d)

કમ્પ્યુટર

15.

સાબુ - શબ્દનો સંસ્કૃત અર્થ આપો.

a)

फेनकम्

b)

वातायनम्

c)

आम्रफलम्

d)

व्यजनम्

16.

सुरभारति - એટલે શું ?

a)

ભારતનો અવાજ

b)

વાણીની દેવી

c)

સૂરજમુખી

d)

એક પણ નહિ

17.

આપેલ ચિત્ર જોઈ સંસ્કૃતમાં અર્થ આપો.

a)

श्वान:

b)

अश्व:

c)

शुक:

d)

गज:

18.

प्रतिमा - એટલે શુ ?

a)

મંદિર

b)

મૂર્તિ

c)

મકાન

d)

પહાડ

19.

ફાઇલ - માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાય છે ?

a)

पुस्तकम्

b)

सञ्चिका

c)

चित्रम्

d)

बालिका

20.

छात्र: - એટલે શું ?

a)

બાળક

b)

છત્રી

c)

વિદ્યાર્થી

d)

શિક્ષક

21.

સસલું - શબ્દનું સંસ્કૃત અર્થ આપો.

a)

गज:

b)

शशक:

c)

हंस:

d)

बकुल:

22.

ચિત્ર જોઈ તેનો સંસ્કૃતમાં અર્થ જણાવો ?

a)

मेष:

b)

चटक:

c)

शुक:

d)

काक:

23.

मति: - એટલે શું ?

a)

માટી

b)

બુદ્ધિ

c)

માટલું

d)

મગર

24.

બારીને સંસ્કૃતમાં શુ કહેવાય ?

a)

वातायनम्

b)

द्वारम्

c)

चित्रम्

d)

पुस्तकम्

25.

સાવરણીને સંસ્કૃતમાં શું કહે છે ?

a)

सम्मार्जनी

b)

योजिनी

c)

A અને B બંન્ને

d)

એકપણ નહિ