WorksheetsGK finel 2024-25
Total questions: 20
Worksheet time: 10mins
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કયારે ઉજવાય છે ?
1 એપ્રિલ
5 એપ્રિલ
7 એપ્રિલ
12 એપ્રિલ
સિનેમાં ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?
અર્જુન એવોર્ડ
દાદા સાહેબ ફાળકે એવોર્ડ
આઈફા એવોર્ડ
બોલીવોડ એવોર્ડ
નીચેનામાંથી કયુ જોડકુ ખોટુ છે ?
ગુજરાત - કર્કવૃત
મણીપુર - કર્કવૃત
રાજસ્થાન - કર્કવૃત
છતીસગઢ - કર્કવૃત
વર્ષ - ર૦ર૪ના ઓલમ્પિકમાં ભારતને કુલ કેટલા મેડલ મેળવ્યા ?
5
6
7
8
નીચેનામાંથી ભારતનાં કયાં રાજયની વસ્તી વધુ છે ?
તામીલનાડુ
પશ્ચિમ બંગાળ
બિહાર
મહારાષ્ટ્ર
વિશ્વ બાળ મજુર દિવસ કયારે ઉજવાય છે ?
12 જૂન
12 જૂલાઈ
12 નવેમ્બર
12 ડિસેમ્બર
પ્રથમ ભારત રત્ન એવોર્ડે કોને મળેલ છે ?
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સી.વી.રામન
ભગવાનદાસ
સી.રાજગોપાલાચારી
નીચેનામાંથી કયા દેશની અર્થવ્યવસ્થા (ઈકોનોમી) ભારતથી આગળ છે ?
જર્મની
ઈન્ગલેન્ડ
ફ્રાન્સ
રશિયા
વર્ષ 2024માં ભારતની લોકસભાની કેટલામી ચુંટણી હતી?
17મી
18મી
19મી
20મી
ભારતની નવી ૨૦ રૂા. ની ચલની નોટ પાછળ શેનું ચિત્ર આપેલું છે ?
લાલ કિલ્લાનું
રાણકી વાવ
હમ્પી સ્થાપત્ય
ઈલોરાની ગુફા
વિશ્વ પ્રવાસન દિવસ કયારે ઉજવાય છે ?
27 ડિસેમ્બર
27 જુલાઇ
27 સપ્ટેમ્બર
12 ઓકટોમ્બર
નીચેનામાંથી કોને નોબેલ પારિતોષિક એવોર્ડ મળેલ નથી ?
ડો. અબ્દુલ કલામ
રવિન્દ્રનાથ ટાગોર
કૈલાશ સત્યાર્થી
અભિષેક બેનર્જી
યમુના નદી નીચેના માંથી કયા શહેરમાંથી પસાર થતી નથી.
દિલ્હી
આગ્રા
અલ્હાબાદ
અયોધ્યા
ભારતમાં રાઈટ - ટુ - એજયુકેશન એકટમાં કેટલા વર્ષના બાળકને મફત અને ફરજીયાત શિક્ષાણનો હક આપેલો છે ?
6 થી 14 વર્ષ
6 થી 12 વર્ષ
6 થી 16 વર્ષ
ત્રણેયમાંથી એક પણ નહી
નીચેનામાંથી કયુ જોડકુ ખોટું છે ?
મહારાષ્ટ્ર= નાગપુર
તામીલનાડુ= કોઈમ્બતુર
આંધ્રપ્રદેશ = હૈદરાબાદ
ઉતરપ્રદેશ = કાનપુર
વિશ્વ શિક્ષણ દિવસ કયારે ઉજવાય છે ?
24 ફેબ્રુઆરી
24 માર્ચ
24 જુન
નીચેનામાંથી કઈ ભારતીય મહિલાને મિસ વર્લ્ડ એવોર્ડ મળેલ નથી ?
માનુસી છીલ્લર
પ્રીયંકા ચોપરા
લારા દતા
એશ્વર્યા રાય
નીચેનામાંથી કયુ જોડકુ ખોટુ છે ?
પાકિસ્તાન = રૂપિયા
ઈંગ્લેન્ડ = ડોલર
જાપાન = યેન
ચીન = યુઆન
આપણા પાઠય પુસ્તકમાં પ્રથમ પેજ ઉપર ક થી કયા સુધી મૂળાભૂત ફરજો આપેલી છે ?
ક થી ઠ
ક થી ટ
ક થી ઢ
ક થી ડ
ભારતીય રીઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ ?
1 લી એપ્રિલ 1939
1 લી એપ્રિલ 1935
1 લી એપ્રિલ 1939
7 મી એપ્રિલ 1935
