Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Round 3 ESTD 10 MCQ

Total questions: 30

Worksheet time: 16mins

Name
Class
Date
1.

કરોડરજ્જુ શામાંથી નીકળે છે.

a)

સેતુ

b)

લંબમજ્જા

c)

અનુમસ્તિષ્ક

d)

બૃહદ્મસ્તીષ્ક

2.

આપેલ પૈકી કયો અંત:સ્ત્રાવ વૃદ્ધિપ્રેરક નથી?

a)

ઓક્ઝિન

b)

જીબરેલિન

c)

સાયટોકાઈનીન

d)

એબ્સીસીક એસીડ

3.

લેડ નૈઇટ્રેટને ગરમ કરતાં ક્યાં રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે?

a)

પીળા

b)

કાળો

c)

ભૂરો

d)

કથ્થાઈ

4.

પ્રકાશ ની કઈ ઘટના ને લીધે ટિંડલ અસર ઉદભવ છે?

a)

પરાવર્તન

b)

વક્રીભવન

c)

પ્રકીણઁન

d)

વિભાજન

5.

ભારતના કુલ ભૂભાગના કેટલા ટકા ભાગમાં કાંપની જમીન છે.

a)

43%

b)

19%

c)

15%

d)

30%

6.

ગુજરાતનું કયું વિદ્યાધામ અતિપ્રસિધ્ધ શિક્ષણકેન્દ્ર હતું.

a)

વારાણસી

b)

તક્ષશિલા

c)

નાલંદા

d)

વલભી

7.

નીચના માંથી કયું જોડકું અયોગ્ય છે.

a)

રાષ્ટ્રીય સંગ્રહાલય- નવી દિલ્લી

b)

ભારતીય સંગ્રહાલય-કોલકાતા

c)

પ્રિન્સ ઓફ વેલ્સ - પૂના

d)

સાલારંગજ સંગ્રહાલય-હૈદરાબાદ

8.

નીચેના માંથી કયું જોડકું બંધબેસતું નથી.

a)

હિમ-દીપડા પરિયોજના -2000

b)

ગીધ પરિયોજના - 2002

c)

વાઘ પરિયોજના - 1971

d)

હાથી પરિયોજના -1992

9.

વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે.

a)

10 lakh

b)

2 lakh

c)

8 lakh

d)

15 lakh

10.

કઈ નૃત્યશૈલીમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર જોવા મળે છે.

a)

મણિપુરી

b)

કથક

c)

કથકલી

d)

કુચીપુડી

11.

શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે.

a)

ખગોળશાસ્ત્ર

b)

રસાયણશાસ્ત્ર

c)

ધાતુવિદ્યા

d)

ચરકસંહિતા

12.

નીચેના જોડકાં પૈકી કઈ જોડ અયોગ્ય છે.

a)

કિબલા - નમાઝ પઢવાના હોલની દીવાલ

b)

લિવાન - મસ્જીદનો સ્તંભોવાળો ઓરડો

c)

ગલીયારા - મસ્જીદમાં પ્રવેશવાનો રસ્તો

d)

સહન - મસ્જીદનું પ્રાંગણ

13.

નીચેના વાક્યમાં માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરો. સાપ ગયાને ............ રહ્યાં.

a)

લિચોટા

b)

લીસોટા

c)

લિશોટા

d)

લીશોતા

14.

નીચેના માંથી અયોગ્ય સમાનર્થી શબ્દ શોધો.

a)

પાય- પગ

b)

કેડી - સંકડો પગરસ્તો

c)

તરુ - ઝાડ

d)

ઉપરવાસ - પવની બાજુ

15.

નીચેના માંથી અયોગ્ય શબ્દ શોધો.

a)

ઈસ્ત્રી

b)

કિસ્સો

c)

ડિગ્રી

d)

જીલ્લો

16.

દ્વિઘાત સમીકરણમાં પૂર્ણ વર્ગની રીતનું સૂત્ર ........................................ એ આપ્યું.

a)

શ્રીધર આચાર્ય

b)

યુક્લીડ

c)

અલ ખ્વારીઝમી

d)

બ્રહ્મગુપ્ત

17.

જો m અને n ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય, તો તેમનો ગુ.સા.અ. ................................ થશે.

a)

1

b)

m

c)

n

d)

mn

18.

નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લ. સા. અ. ........................... છે.

a)

4

b)

1

c)

2

d)

3

19.

જે સમાંતર શ્રેણીમાં કુલ પદોની ચોક્કસ સંખ્યા હોય તેને ............................. સમાંતર શ્રેણી કહે છે.

a)

શાંત સમાંતર શ્રેણી

b)

અંનત સમાંતર શ્રેણી

c)

$

d)

$

20.

સમાંતર શ્રેણી 3, 8, 13, 18 ........ નું 18 મુ પદ 78 થશે. ખરું કે ખોટું

a)

ખોટું

b)

$

c)

$

d)

$

21.

સમાંતર શ્રેણી 2, 7, 12, . . . ના પ્રથમ 10 પદોનો સરવાળો....................................... થશે.

a)

245

b)

240

c)

250

d)

260

22.

ત્રિકોણીય પ્રિઝમ........................... બાજુઓ હોય છે?

a)

5

b)

4

c)

3

d)

$

23.

લોકમાતા શબ્દ ............................... માટે ઉપયોગમાં લેવાય છે.

a)

નદીઓ

b)

પનિહારીઓ

c)

$

d)

$

24.

ભારતની ........................................ સંસ્થાએ જમીનને આઠ ભાગમાં વિભક્ત કરી છે?

a)

ICAR

b)

CASE

c)

GEDA

d)

$

25.

અશોક પીતાંબર ચાવડાનું વતન સુરેન્દનગર હતું ખરું કે ખોટું

a)

ખરું

b)

$

c)

$

d)

$

26.

દીકરી કૃતિ પગરવ તળાવની કૃતિ માંથી લેવામાં આવેલ છે. ખરું કે ખોટું

a)

ખરું

b)

$

c)

$

d)

$

27.

"વડવાઈ ડાળીમાંથી ફૂટીને લટકતું મૂળ" માટે સામાસિક શબ્દ વડવાઈ છે. ખરું કે ખોટું દર્શાવાય

a)

ખરું

b)

મુળિયા

c)

મૂળ

d)

ટેટા

28.

"માછીમાર" શબ્દનો સમાસ ઓળખાવો. .............................. સમાસ છે.

a)

ઉપપદ

b)

બહુવ્રીહિ

c)

$

d)

$

29.

"પ્રહર એટલે સાડા સાત ઘડી" ખરું કે ખોટું

a)

ખરું

b)

$

c)

$

d)

$

30.

માધવને દીઠો છે ક્યાંય ? કૃતિ હરીન્દ્ર દવેની નથી. ખરું કે ખોટું

a)

ખોટું

b)

$

c)

$

d)

$