Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati Quiz - Vish

Total questions: 20

Worksheet time: 6mins

Name
Class
Date
1.

મારી ટ્રેન સવારે ______ વાગ્યે છે.

a)

સવા ચાર

b)

પોણાં પાંચ

c)

સાડા ચાર

d)

ચાર

2.

I am a fruit and a dry fruit too.

I am used as a fat substitute.

I am full of seeds.

Identify who am I?

(a)  

3.

અંજલિ: આશિષ, ચાલ ચક્કર મારવા જઈએ.

આશિષ: ના, મારે કામ છે. તું જા. મારે નથી આવવું.

અંજલિ: ચાલ ને! એવું શું કરે છે! ચાલ ને!

આશિષ: (કંટાળીને) __________. (Don't bother me!)

What will Ashish say to Anjali?

4 lines
4.

દૂધીના શાકમાં ______ નાખવાથી તે તીખું બને છે.

a)

મરચાં

b)

મરચી

c)

મરચું

d)

મરી

5.

અમે મારી ______ (બહેનની દીકરી) ના જન્મદિવસની ઉજવણીમાં ગયાં હતાં.

a)

જેઠાણી

b)

દેરાણી

c)

ભત્રીજી

d)

ભાણી

6.

મારે ______ (coconut) નું પાણી પીવું છે.

a)

દ્રાક્ષ

b)

જાંબુ

c)

નાળિયેર

d)

મોસંબી

7.

બોસ: સાહિલ, થોડી વારમાં મિટિંગ ચાલુ થવાની છે ને તારું કામ હજી પૂરું નથી થયું!

સાહિલ: સર, ચિંતા ના કરો! ______! (Rest assured) બધું જ થઇ જશે!

a)

બહુ સારું

b)

વિશ્વાસ રાખો

c)

કંઈ નહિ

d)

ભરોસો રાખો

8.

રિયા: જુઓ પપ્પા, મેં આ ચિત્ર બનાવ્યું.

પપ્પા: વાહ! બહુ સરસ છે! તે ______ (how) આ ચિત્ર બનાવ્યું?

4 lines
9.

હું (દુકાનદારને): મને કાકડી, ટમેટાં અને કોબી આપો.

દુકાનદાર: આ લો! (a)   ? (Anything else?)

10.

દોસ્ત: તું કાલે મને તારું પુસ્તક આપશે?

હું: ______! (sure)

4 lines
11.

રમેશ: સુરેશ, તને અને તારા પરિવારને દિવાળીની શુભકામનાઓ!

સુરેશ: ________!

What will Suresh wish?

a)

ધન્યવાદ

b)

તમને પણ

12.

આદિત્ય મારી પહેલી માં નો દીકરો છે.

(તો અહીંયા આદિત્ય મારો (a)   થાય.)

13.

અમી: હું બજારમાં જઉં છું. આવીને રસોઈ બનાવીશ.

મમ્મી: (a)   ? (how much time will it take?)

14.

ભાવેશ: મારે ગાંઠિયાનો સંભારો બનાવવો છે.

સુરેશ: તને ખબર છે એ શેનો બને?

ભાવેશ: ના.

સુરેશ: કાચા ______ નો.

a)

તરબૂચ

b)

પપૈયા

c)

દાડમ

d)

જાંબુ

15.

શિયાળામાં (a)   (aubergine) બટેટાનું શાક ખવાય.

16.

'Step' is દત્તક.

a)

True

b)

False

17.

હું એક શાકભાજી છું.

હું બીન્સ જેવું છું.

હું લીલા રંગનું છું.

હું લાબું નથી.

હું બન્ને બાજુથી અણીદાર (pointed) છું.

તો કહો હું કોણ છું?

4 lines
18.

બંસી: મને માફ કરી દો.

દોસ્ત: (a)   . (No problem.)

19.

માનવ: મામા, આજે મારી પરીક્ષા છે.

મામા: ______, (All the Best) બેટા!

4 lines
20.

ટીચર: (વિદ્યાર્થીઓને) Always help other people.

હંમેશા (a)   લોકોની મદદ કરો.