wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

124 સાચી જોડણી ગુજરાતી

Total questions: 25

Worksheet time: 10mins

Name
Class
Date
1.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

અગિયાર

b)

અગીયાર

2.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

અડીયલ

b)

અડિયલ

3.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

અઢિયા

b)

અઢીયા

4.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

અબોટિયું

b)

અબોટીયું

5.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

આસોદરિયા

b)

આસોદરીયા

6.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

આંગણિયું

b)

આંગણીયું

7.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

આંબલિયા

b)

આંબલીયા

8.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

કડિયો

b)

કડીયો

9.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

કાકડિયા

b)

કાકડીયા

10.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

કિકિયારી

b)

કીકીયારી

11.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

કુતિયાણા

b)

કુતીયાણા

12.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

ખાસિયત

b)

ખાસીયત

13.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

ગઠિયો

b)

ગઠીયો

14.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

ચાડીયો

b)

ચાડિયો

15.

★ શબ્દમાં 'ય' પહેલા આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે. ★

■સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ■

a)

ડોબરીયા

b)

ડોબરિયા

16.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

અર્ચનીય

b)

અર્ચનિય

17.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

અર્થીય

b)

અરથિય

18.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

આકાશીય

b)

આકાશિય

19.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

આત્મીય

b)

આત્મિય

20.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

પૂજનીય

b)

પૂજનિય

21.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

નાણાકીય

b)

નાણાંકિય

22.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

સ્વકીય

b)

સ્વકિય

23.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

વૈદકીય

b)

વૈદકિય

24.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

મોહનીય

b)

મોહનિય

25.

■ શબ્દ અંતે લાગતા પ્રત્યય 'ઈય', 'અનિય', 'કીય' માં દીર્ઘ 'ઈ' હોય છે. ■

★ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ★

a)

વર્જનીય

b)

વર્જનિય

Similar Resources on Wayground