Worksheetsધોરણ-8 પાઠ-૧ થી ૧૦ પુનરાવર્તન
Total questions: 30
Worksheet time: 34mins
પાઠ 1નું નામ -------- છે.
(a)
પાઠ-1નો સાહિત્ય પ્રકાર --------છે.
(a)
અકસ્માત ક્યાં ટ્રાફિક સિગ્નલનો ભંગ થયો હશે?
સાઈડ લાઈટ
સ્પીડ લિમીટ
હોર્ન
ઓવર ટેકીંગ
ટેન્કર શેનું હશે?
પાણીનું
પેટ્રોલનું
દૂધનું
ડિઝલનું
ચિત્રમાં જે શાળા છે તેનું નામ શું છે?
(a)
" એલા મે 'માનને કોઈ છાંટશો મા ! "
મર્મ
કર્મ
ઉપેક્ષા
દયા
લેખકને સંસ્કૃત ભણવા માટે કયું પુસ્તક ખરીદવું હતું ?
લઘુમોસી
લઘુકૌમુદી
લઘુરૂખી
લધુશાસ્ત્ર
"હાલો, બેટાની મૈયત કાઢીએ."
અવહેલના
ઉદારતા
સ્વસ્થતા
મક્કમતા
ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું ?
રાષ્ટ્રીય ઉમ્મીદ
રાષ્ટ્રીય શાયર
રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રપતિ
' ગુલતાન ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
મશગૂલ
ગુલમય
તલ્લીન
' આજ આનન્દ' કવિતાનો સાહિત્ય પ્રકાર શું છે?
લોકકથા
લોકગીત
ઊર્મિગીત
સોનેટ
'મહા + આલય' સંધિ જોડો.
(a)
'યથેષ્ટ' સંધિ જોડો.
(a)
પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે?
(a)
'આ કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ નથી જતી ?'કોણ બોલે છે અને કોને કહે છે?
(a)
" હાલો, બેટાની મૈયત કાઢીએ." કોણ બોલે છે અને કોને કહે છે?
(a)
લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું ?
રાજા
જગડુશા
દેશની પ્રજા
વેપારી
જગડુશા શું હતાં ?
વેપારી
રાજા
સૈનિક
રાજાનો મિત્ર
કવિ 'ઉપરવાળી બેંક ' કોને ગણાવે છે?
ઈશ્વર
આકાશને
દેના બેંકને
સ્ટેટ બેંકને
લેખકને ક્યાં આશ્રમમાં રહેવાનું સ્થાન મળ્યું ?
પરમહંસ
શ્રોતમુની આશ્રમ
શ્રી અરવિંદ
શ્રીમુની આશ્રમ
ગામલોકો એ આગ્રહ કરીને લેખકને કેટલાં રૂપિયા આપ્યાં હતાં ?
(a)
' આંકડા માંડવા ' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
(a)
કોઈ પણ રાજ્યનું વડુંમથક ક્યાં નામે ઓળખાય છે?
(a)
' આર્મી,અંબા, આંક,અંબિકા ' શબ્દકોશના ક્રમ પ્રમાણે ત્રીજા નંબરે કયો શબ્દ આવશે.
અંબા
આર્મી
આંક
અંબિકા
'રાજ્યના કાયદા ઘડનારી સભા ' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(a)
ગાંધીનગર કુલ કેટલાં સેક્ટરમાં વહેંચાયેલું છે?
(a)
ગાંધીનગરની સ્થાપના કયારે થઇ ?
(a)
'તને ઓળખું છું મા' કવિતાના કવિ કોણ છે?
મનોહર લાલ
મનોહર ત્રિવેદી
મનુભાઈ
મનોહર અન્સારી
જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
માનવપ્રેમ
પશુપ્રેમ
માનવતા
લાગણીવેડા
'ટ,ઠ,ડ,ઢ ણ ' ક્યાં પ્રકારના વ્યંજન છે.
(a)
