Worksheetsપ્રજ્ઞા પરિચય
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમ ની શરૂઆત ક્યારે કરવામાં આવી?
જૂન ૨૦૦૯
જૂન ૨૦૧૦
ઓગસ્ટ ૨૦૦૯
ઓગસ્ટ ૨૦૧૦
સહપાઠી જૂથની નિશાની કઇ છે?
વાદળી
ગુલાબી
લીલો
કથ્થઈ
સચિત્ર બાળપોથી કયા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઇ શકાય છે?
ધોરણ -૨ ગુજરાતી
ધોરણ -૧ ગણિત
ધોરણ -૧ ગુજરાતી
ધોરણ -૨ ગણિત
અર્લી રીડર એક કયા જૂથનું કાર્ડ છે?
જૂથ નંબર -૨
જૂથ નંબર -૧
જૂથ નંબર -૪
જૂથ નંબર -૩
નીચેના માંથી કયું સાચું છે?
ન,મ,ગ,જ
જ,મ,ન,ગ
ગ,મ,ન,જ
મ,ગ,ન,જ
"આવતા જતા પક્ષીઓ" એકમ કયા વિષય અને ધોરણનો છે?
ધોરણ-૧ ગુજરાતી
ધોરણ-૨ ગણિત
ધોરણ-૨ ગુજરાતી
ધોરણ-૧ ગણિત
શિક્ષક સમર્થિત જૂથમા સમાવિષ્ટ વિષયવસ્તુ શુ છે?
શીખેલી બાબતનું મૂલ્યાંકન
સંકલ્પના સ્પષ્ટીકરણ
સંકલ્પના આધારિત મહાવરો
શીખેલી બાબતનુ સ્વાધ્યાયકાર્ય
સમુહકાર્ય -૧મા કઈ પ્રવૃત્તિ કરાવી શકાય?
અભિનય ગીત
વાર્તા
નાટક
ઉપરના તમામ
"રમે તેની રમત" રમાડવાનો પ્રમુખ હેતુ શું છે ?
એકાગ્રતા
સમૂહ ભાવના
ખેલદિલી
ઉપરના તમામ
નીચેનામાંથી " ટીચર હેન્ડબુક " મા દર્શાવવામાં આવ્યું નથી?
પ્રગતિ રજીસ્ટર વિશે
સમુહકાર્ય -૧ વિશે
રમે તેની રમત વિશે
સમૂહ કાર્ય -૨ વિશે
ચીટકકામ ની પ્રવૃત્તિ કઈ છે?
દોરાની છાપ
ચાંદલો ચોટાડવા
અંક તોરણ
આકાર કાપવા
સંખ્યાની ગોઠવણી.......... પ્રવૃત્તિ છે
ચિટક
તરાહ
કુતૂહલ
ઉપરના બધા
જેની પાસે શિક્ષણ સાચું એ જ ખરા .............
બળવાન
જ્ઞાન
અનુષ્ઠાન
ધનવાન
લેડરમા કેટલા પ્રકારના સંકેત છે?
બે
એક
સર્જનાત્મક પ્રવૃત્તિઓ કયારે કરાવવામા આવે છે?
સમૂહકાર્ય-૧
સમૂહકાર્ય-૨
સમૂહકાર્ય-૨ વર્ગકાર્ય ની શરૂઆત ની ૩૦ મિનિટ.....
સાચું
ખોટું
ટિચર હેન્ડ બુક, અભ્યાસકાર્ડ અને લેડર દર વર્ષે આપવામાં આવે છે.
હા
ના
આ સ્વઅધ્યયનપોથીનુ ધોરણ કયુ છે?
ધોરણ-૧
ધોરણ-૨
આ સ્વઅધ્યયનપોથીનુ ધોરણ કયુ છે?
ધોરણ-૨
ધોરણ-૧
પ્રજ્ઞાગીતનુ લેખન કોણે કર્યું છે?
પ્રકાશ પરમાર
ભાવેશ પંડ્યા
પ્રકાશ પટેલ
ભાવેશ પટેલ
