wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

231 PSE વિરોધીશબ્દો

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 રૂપાળું✖️. . . . .

a)

કદરૂપું

b)

જૂનું

c)

તાંબું

2.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 મંજુર✖️. . . . .

a)

મજૂર

b)

નામંજુર

c)

મંજરી

3.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 વિદાય✖️. . . . . .

a)

આગમન

b)

વિશિષ્ટ

c)

વિશેષ

4.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 છીછરું✖️. . . . . . .

a)

ઊંડું

b)

ચલક

c)

છાલક

5.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 ચતુર✖️. . . . . .

a)

ચાલાક

b)

ચકોર

c)

ઠોઠ

6.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 મૂર્ખ✖️. . . . . . . .

a)

કાયર

b)

સમજદાર

c)

અજ્ઞાત

7.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 ભલું✖️. . .. . . . .

a)

બૂરું

b)

ભોળું

c)

સ્મિત

8.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 વીર ✖️ . . . . .

a)

કાયર

b)

વર્જ્ય

c)

કાયમ

9.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 અડધો✖️. . . . .

a)

અખો

b)

અદડીયો

c)

આખો

10.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 મુખ્ય✖️ . . . . .

a)

મુખીયા

b)

ગૌણ

c)

ગૌરી

11.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 ઢીલા✖️. . . . . . .

a)

ઢફ

b)

કાંઠા

c)

કાઠા

12.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 વિરાટ✖️. . . . .

a)

વમન

b)

વિરાન

c)

વામન

13.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 કુદરતી ✖️ . . . . .

a)

કૃત્રિમ

b)

સુંદરતા

c)

ત્રિકમ

14.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 સુંવાળું✖️ . . . . . .

a)

બરછટ

b)

પાતાળ

c)

સફળતા

15.

🔵 અહીં આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપો.🔹🔸 પ્રગતિ✖️ . . . . .

a)

નફરત

b)

અધોગતિ

c)

પ્રયાણ