Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઓલ સબ્જેક્ટ ક્વિઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

42×52

a)

2184

b)

2115

c)

5416

d)

4210

2.

એલિફન્ટ નો સ્પેલિંગ જણાવો

a)

Elephant

b)

Elepttat

c)

Elephent

d)

Eleephat

3.

ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો

a)

1947 માં

b)

1948 માં

c)

2212 માં

d)

1920 માં

4.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ

a)

શૂન્ય

b)

એક

c)

99

d)

33

5.

વંદે નારો પૂર્ણ કરો

a)

માતરમ

b)

જય કિસાન

c)

દેશ કો બચાયેંગે

d)

મિટ્ટી મેં મિલ જાયેગા

6.

દિવાળી તે કોણ તહેવાર છે

a)

હિન્દુ નો

b)

ઇસ્લામનો

c)

ખ્રિસ્તીઓનો

d)

પારસીઓનું

7.

કુલ રેખાંશવૃતો કેટલી છે

a)

360

b)

180

c)

366

d)

181

8.

કુલ અક્ષાંશવૃતો કેટલી છે

a)

180

b)

181

c)

360

d)

320

9.

સૂર્ય ગ્રહણ કેવી રીતે થાય છે

a)

સૂર્ય અને પૃથ્વીના વચ્ચે ચંદ્ર આવે છે

b)

ચંદ્ર અને પૃથ્વીના વચ્ચે સૂર્ય આવે છે

c)

સૂર્ય અને ચંદ્રના વચ્ચે પૃથ્વી આવે છે

d)

કે બંને બાજુ આવે છે

10.

ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે

a)

સૂર્ય ચંદ્ર ના વચ્ચે આવે છે

b)

ચંદ્ર અને સૂર્યના વચ્ચે પૃથ્વી આવે છે

c)

પૃથ્વી અને સૂર્યના વચ્ચે ચંદ્ર આવે છે

d)

આમાંથી એક પણ નહીં

11.

ઝિરો અક્ષાંશવૃત કયા નામે ઓળખાય છે

a)

ગ્રીનીચ રેખા

b)

વિષુવવૃત

c)

મકરવૃત

d)

કર્કવૃત

12.

સૂર્યનો ક્રાંતિવૃત વિષુવવૃતને વર્ષમાં કેટલી વાર છે તે છે

a)

બે

b)

ત્રણ

c)

એક

d)

એકે વાર નહીં

13.

મને ભિમકાઈ ગ્રહ પણ કહે છે

a)

બુધ

b)

શનિ

c)

ગુરુ

d)

નેપ્ચ્યુન

14.

મને ઓળખતા તારીખ વાર બદલાય છે

a)

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

b)

ગ્રીનીચ રેખા

c)

વિષુવવૃત

d)

આમાંથી એક પણ નહીં

15.

નેપ્ચ્યુનિલા રંગનું ગ્રહ છે

a)

ખરું

b)

ખોટું