wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

264 PSE ધો3 ગુજરાતી

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સિંહ ક્યાં રહેતો હતો?

a)

જંગલમાં

b)

રણમાં

c)

વાડમાં

2.

સિંહે ગુસ્સે થઈને શું કર્યું?

a)

ગર્જના કરી

b)

કુદ્યો

c)

પંજો ઉગામ્યો

3.

પંખી ક્યારે જાગે છે?

a)

રાત્રે

b)

બપોરે

c)

પરોઢિયે

4.

ગણેશને દોડવાનું કે કૂદવાનું આવે તો ન ફાવે,

કારણકે . . . . . .

a)

એમને સૂંઢ હતી

b)

એમનું પેટ મોટું પટારા જેવું હતું

c)

તેમને ખૂબ ભૂખ લાગતી હતી

5.

ગણેશ અને કાર્તિકેય ને કેટલા તીર્થ કરવાના હતા?

a)

4

b)

68

6.

ચાંદલો ક્યાં ચમકે છે?

a)

આભમાં

b)

સાગરમાં

7.

કાગડો લુહાર ને ત્યાં કેમ ગયો?

a)

ગપ્પા મારવા

b)

ચાંચ ઘડાવવા

8.

કીડી ને કોણે બચાવી?

a)

પારધીએ

b)

કબૂતરે

c)

ચકલી

9.

બાવાજી ને કેવા બનવું છે?

a)

શાંત

b)

ક્રોધિત

c)

મનમોજીલા

10.

મરઘી શું જોઈ રાજી થઈ?

a)

પીલા

b)

મકાઈના દાણા

c)

ઈસ્માઈલ

11.

રાસ ક્યાં રચાયો છે?

a)

ગોકુળમાં

b)

વ્રજમાં

c)

મથુરામાં

12.

ફાગણીયા ને કેવો કહ્યો છે?

a)

ભૂંડો

b)

રૂડો

c)

મોડો

13.

શેરડીના ગાડાવાળાએ બકરી બહેન ને શું આપ્યું?

a)

શેરડીનો ભારો

b)

ગોળનો ઘડો

c)

રૂપિયાની થેલી

14.

બતક ના બચ્ચા ને એની મા એ શું શીખવવું હતું?

a)

તરતા

b)

ગાતા

c)

ખાતા

15.

છોટા જાદુગરે ઠીંગુ નું નામ શું પાડ્યું છે?

a)

ટીનુ

b)

મીનુ

c)

ટીફૂ