Font size
WorksheetsSachitra Jeevan Darshan 1
Total questions: 15
Worksheet time: 10mins
સચિત્ર જીવન દર્શન બુક કોના જીવન દર્શન કરાવે છે ?
સચિત્ર જીવન દર્શન પુસ્તક ના લેખક કોણ છે ?
પૂ.બ્રમ્હચારીજી
પૂ.પપ્પાજી
પૂ. પારસભાઈ જૈન
પૂ. પ્રેમચાર્યજી
"અહિંસા પરમોધર્મ" આ દિવ્ય સંદેશો કોને આપ્યો છે?
પરમ કૃપાળુદેવ
પૂ.પ્રભુશ્રીજી
પૂ.બ્રમ્હચારીજી
મહાવીર ભગવાન
પરમ કૃપાળુદેવ (a) તરીકે પ્રસિદ્ધ થાય છે.
શ્રીમદ રાજચંદ્ર નો જન્મ સં ૧૯૨૪ ના કાર્તિક પૂર્ણિમા ના મંગલ દિવસે થયો હતો.
શ્રીમદ રાજચંદ્ર ના જન્મ ના દિવસે મોટો હિન્દૂ ત્યોહાર હતો, તે કયો ?
ઓનમ
દેવદિવાળી
હોળી
દિવાળી
શ્રીમદ રાજચંદ્ર નો જન્મ ક્યાં ગામે થયો હતો ?
ઇડર
મુંબઈ
ખંભાત
વવાણીયા
શ્રીમદ રાજચંદ્ર ના કુલ કેટલા ચિત્રો આપણી પાસે છે?
૧૦
૬
૭
૧૨
(a) નું યોગબળ જગતનું કલ્યાણ કરો.
આ પદ (મંગળાચરણ) ની પેહલી લીટી માં ક્યાં ત્રણ સત્તસાધનો પરમ કૃપાળુદેવ એ નિરૂપણ કર્યા છે?
વાંચનામૃતમ
મુદ્રા
સત્તસમાગમ
આ ચિત્ર માં તમે શું શું દેખાય છે ?
શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ, દાદા રેવાભાઈ, બાળ કૃપાળુદેવ,
શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ, દાદા પંચાણભાઈ, કૃપાળુદેવ નો મિત્ર,
શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ, દાદા ધારશીભાઈ, બાળ કૃપાળુદેવ
શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ, દાદા પંચાણભાઈ,બાળ કૃપાળુદેવ
આ ચિત્ર ને જોઈ તમને પરમ કૃપાળુદેવ વિષે શું લાગે છે ?
આ ચિત્ર માં બાળલીલા કરતા કૃપાળુદેવ ની ઉમર શું હતી ?
૭
૮
૯
૧૧
પરમ કૃપાળુદેવ ના ત્રણ નામ લખો.
તમને આ ક્વિઝ કેવી લાગી ?
