NEW
Font size
Worksheetsશિક્ષાપત્રી ક્વિઝ
Total questions: 15
Worksheet time: 8mins
કોની સંગાથે ક્યારેય પણ વિવાદ કરવો નહીં ?
મિત્રો
આચાર્ય
રાજા
બાળક
ચિત્ર છબીમાં મહારાજ કયા ગ્રંથની રચના કરતાં જણાય છે ?
શિક્ષાપત્રી
ભક્ત ચિંતામણી
વચનામૃત
સ્વામીની વાતો
અસચ્છુદ્ર ભક્તોએ લલાટ ને વિશે કેવળ શું કરવું ?
ચાંદલો
અર્ચા
ત્રિપુંડ
તિલક
કોઈ કે ફળના લોભે શેનો ક્યારેય ત્યાગ ન કરવો ?
પૂજા
ઉપાસના
ભક્તિ
ધર્મ
સમ દમ ક્ષમા સંતોષ આદિ ગુણોથી યુક્ત કયા વર્ણ વાળા આશ્રિતો કહેવાય ?
શુદ્ર
બ્રાહ્મણ
ક્ષત્રિય
વૈશ્ય
બ્રાહ્મણાદિક ત્રણેય વર્ણની સેવા કોને કરવી ?
બ્રાહ્મણ
શુદ્રો
ક્ષત્રિય
વૈશ્ય
અમારા આશ્રિતો એ પ્રતિદિન સેના પહેલા જાગવું ?
સંધ્યા
સૂર્યાસ્ત
ચંદ્રોદય
સૂર્યોદય
દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ તેમની શું ક્યારેય ન કરવી ?
પ્રશંસા
સ્તુતિ
નિંદા
સેવા
ભાદરવા સુદી ચતુર્થીને દિવસે કોની પૂજા કરવી ?
ગણપતિ
શિવ
પાર્વતી
હનુમાન
કેવા મનુષ્યની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો ?
નિન્દિત
પાપી
અજ્ઞાની
સામાન્ય
શાસ્ત્રોમાં કોને મોટામાં મોટો ધર્મ કયો છે ?
સત્ય
દયા
અહિંસા
દાન
વૃતાલપુરમાં શિક્ષાપત્રી કયા સ્વામીએ લખેલી હતી ?
બ્રહ્માનંદ
રામાનંદ
સહજાનંદ
મુક્તાનંદ
શ્રીકૃષ્ણના ડાબા પડખામાં કોણ રહ્યા છે ?
રાધીકાજી
રુક્મિણીજી
રેવતીજી
લક્ષ્મીજી
પુરુષોએ કોના થકી ભગવાનની જ્ઞાન વાર્તા ન સાંભળવી ?
સંતો
સ્ત્રીઓ
ગુરુઓ
દેવો
ગૃહસ્થાશ્રમી પુરુષોએ કોનું દાન ક્યારેય ન કરવું ?
ધન
વસ્ત્ર
અન્ન
પત્ની
