NEW
Font size
Worksheetsછ ઢાળા ઢાળ - ૬ ભેદ અને લક્ષણ સંગ્રહ
Total questions: 20
Worksheet time: 20mins
મુનિ ના અંતરંગ તપ ક્યાં છે ?
વ્યુત્સર્ગ , ધ્યાન આદિ 6
જીવ પુદગલ આદિ 6
આયુ શ્વાસોશ્વાસ આદિ 6
શુદ્ધ ઉપયોગ શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ ક્યાં ગુણ ની પર્યાય છે ?
જ્ઞાન ગુણ
ચારિત્ર ગુણ
વીર્ય ગુણ
દર્શન ગુણ
મુનિરાજ કેટલા અંતરાય ટાડી ને ભોજન ગ્રહણ કરે છે ?
૧૬
૧૨
૩૨
૧૮
મુનિ રાજ ને આહાર ગ્રહણ કરવા માં કેટલા દોષ નો હોવા જોઈએ ?
૩૬
૧૨
૧૮
૪૬
નિશ્ચય સમ્યક્ દર્શન પૂર્વક વીતરાગતા તે જ ________ ધર્મ છે .
સમ્યક્ જ્ઞાન
ઉત્તમ ક્ષમા આદિ દસ ધર્મ
કેવળજ્ઞાન
મુનિરાજ ને કેટલા મૂળ ગુણ હોય છે ?
૨૫
૨૮
૩૬
૪૬
રત્નત્રય કેટલા પ્રકાર ના હોય છે ?
નિશ્ચય
વ્યવહાર
Both
૮ કર્મ રહિત અને ૮ ગુણ સહિત કોણ હોય છે ?
અરિહંત
સિદ્ધ પરમાત્મા
સાધુ
આચાર્ય મહારાજ
મુનિરાજ કેટલા દોષ રહિત ઉત્તમ બ્રહ્મચર્ય ને ધારણ કરે છે ?
૮૦૦૦ ભેદ રૂપ દોષ રહિત
૧૦૦૦૦ ભેદ રૂપ દોષ રહિત
૧૮૦૦૦ ભેદ રૂપ દોષ રહિત
મુનિ ઓ એ અવશ્ય કરવા યોગ્ય સ્વવશ શુદ્ધ આચરણ એટલે શું ?
આવશ્યક કર્તવ્ય
ગુણ
દ્રોવ્ય
મુનિરાજ આત્મા માં લીન રહે અને શરીર પ્રત્યે ઉપયોગ નો જાય તેને શું કહે છે ?
વચન ગુપ્તી
મનગુપ્તી
કાય ગુપ્તી
શુભાશુભ ઈચ્છા ઓ નું નિરોધ પૂર્વક આત્મા માં પ્રત્યપન એટલે _______
અંતરંગ તપ
દ્રવ્ય લિંગી
દીક્ષા વ્રત
શ્રુત જ્ઞાન ના અંશ અથવા વસ્તુ ના એક અંશ ને શું કહે છે ?
લક્ષણ
નિક્ષેપ
નય
સર્વ વિકલ્પ છોડી પોતાના જ્ઞાન ને જ્ઞાયક માં સ્થિર કરવું તેને શું કહે છે ?
ધ્યાન
તપ
ત્યાગ
સુખ દુઃખ ના કારણ મળતા છતાં પણ જ્ઞાતા તરીકે રહે તે મુનિ ને શું કહે ?
દ્વેષ
રાગી
સાચા પરિષ હ જયી
કર્તા
મુનિરાજ ને પાંચ પાપ નો સર્વથા તયાગ તે જ ______
અણુવ્રત
મહાવ્રત
પોતાના સ્વરૂપ માં એકાગ્રતા પૂર્વક રમણતા કરવી તે _______
યથા ખ્યાત ચારિત્ર
સ્વરૂપ આચરણ ચારિત્ર
પોતાના આત્મા નું અત્યંત નિર્મળ વીતરાગતા પૂર્ણ ધ્યાન તેને ______ કહે છે .
શુક્લ ધ્યાન
ધર્મ ધ્યાન
રોદ્ર ધ્યાન
શુદ્ધ ઉપયોગ તેજ છે જેમાં રાગ દ્વેષ રહિત આત્મા ની ______ હોય .
જ્ઞાન
ચારિત્ર પરિણતિ
વિભાગ
દૌલત રામજી એ છ ઢાલા ગ્રંથ ની રચના ક્યારે કરી ?
વિ સં ૧૭૩૪ શ્રાવણ વદ ૧૪
વિ સં ૧૭૩૪ શ્રાવણ વદ ૨
વિ સં ૧૯૯૧ વૈશાખ સુદ ૨
વિ સં ૧૮૯૧ વૈશાખ સુદ ૩
