wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

CH 14

Total questions: 16

Worksheet time: 12mins

Name
Class
Date
1.

યોગીજી મહારાજે કેટલા ડબ્બાની ટ્રેનની પ્રદક્ષિણા કરી ?

a)

૧૫

b)

૧૬

c)

૧૮

2.

યોગીજી મહારાજે શેનો મહિમા સમજવાનું શીખવ્યું ?

a)

દેશ

b)

સંબંધ

c)

ધના

3.

યોગીજી મહારાજે કયા શહેરમાં ટ્રેનની પ્રદક્ષિણા કરી ?

a)

પોંડિચેરી

b)

દારેસલામ

c)

ગોંડલ

4.

યોગીજી મહારાજની દ્રષ્ટિમાં દિવ્યતા ભરી હતી .

a)

True

b)

False

5.

યોગીજી મહારાજ ગુરુ થઈ ગુરુની સેવા કરતા હતા .

a)

True

b)

False

6.

યોગીજી મહારાજે શીખવ્યું કે કોઈના અવગુણ સામે જોવું નહીં .

a)

True

b)

False

7.

_________ના ટાન્ઝાનિયા દેશમાં દારેસલામ શહેર છે .

a)

આફિકા

b)

પોંડિચેરી

8.

યોગીજી મહારાજે _________ શહેરમાં યુવકોનાં કપડાં ધોયાં હતાં .

a)

ગોંડલ

b)

દારેસલામ

9.

કપડાં ધોતી વખતે યોગીજી મહારાજને (a)   મળી , તેનો આનંદ સમાતો ન હતો .

10.

યોગીજી મહારાજે શીખવ્યું કે સંબંધમાં આવેલા __________ દિવ્ય છે .

a)

ધન

b)

સંતો - ભક્તો

11.

પાંડિચેરીમાં ________ જોવા ગયા હતા .

a)

અરવિંદ આશ્રમ

b)

ટ્રેન

12.

‘ સેવા કરવાનો લાભ મને ક્યારે મળે ! ' કોણ બોલે છે ?

a)

યુવકો

b)

યોગીજી મહારાજ

13.

‘ આપે અમારાં કપડાં ધોયાં ! કોણ બોલે છે

a)

યોગીજી મહારાજ

b)

યુવકો

14.

‘ બાપા ! કોને દંડવત્ કરો છો ? ' કોણ બોલે છે ?

a)

જશભાઈ

b)

યુવકો

15.

‘ તેઓ તો આશ્રમ જેવા ગયા છે . ' કોને ક્યું છે ?

a)

જશભાઈ

b)

યોગીજી મહારાજ

16.

તેમનો સામાન તો છે ને ! ' કોણ બોલે છે ?

a)

યોગીજી મહારાજ

b)

જશભાઈ