NEW
Font size
Worksheetsરામાયણના પાત્ર આધારિત ક્વિઝ by નિરવભાઈ ચૌહાણ
Total questions: 20
Worksheet time: 10mins
હાલમાં દૂરદર્શન ચેનલ પર આવતી રામાયણ સિરિયલ કોના દ્વારા બનાવવામાં આવેલી છે ?
રામાનંદ સ્વામી
રામાનંદ સરસ્વતી
રામાનંદ સાગર
દયાનંદ સાગર
રામાયણમાં રામના પિતાનું નામ શું હતું ?
જનક
દશરથ
વિભિષણ
નારાયણ
રામાયણમાં છ માસ ફક્ત સુવાનું વરદાન મેળવનાર આ પાત્રને ઓળખો.
વિભિષણ
રાવણ
કુંભકર્ણ
અંગત
રાવણની પત્નીનું નામ શું હતું ?
શૂર્પણખા
કૈકેયી
મંદોદ્રી
મંથરા
સીતાના પિતાનું નામ શું હતું ?
દશરથ
જનક
અગ્નિદેવ
વાયુદેવ
લક્ષ્મણ જ્યારે ઈદ્રજીતના બાણથી મૂર્છિત થાય ત્યારે સંજીવની લેવા માટે કોણ જાય છે ?
અંગત
વાલી
સુગ્રીવ
હનુમાન
રામના પિતા એ કૈકયી ને આપેલા વચન માટે રામને કેટલા વર્ષનો વનવાસ કરવો પડેલો હતો ?
10 વર્ષ
11 વર્ષ
13 વર્ષ
14 વર્ષ
રાવણની લંકામાં દુત તરીકે જનાર કયા પાત્ર (શૂરવીર) નો પગ સભામાં બેઠેલા તમામ વ્યક્તિઓને ચૂનૌતી આપેલી કે "કોઈપણ મારા પગને હલાવી શકે છે કોઈ એવું" ?
વાલી
હનુમાન
સુગ્રીવ
અંગદ
રામાયણમાં આ પાત્રનું નામ શું હતું ?
શૂર્પણખા
જાનકી
શબરી
મંથરા
રામાયણમાં વનવાસમાં રામની સેવા કરવા સાથે જનાર આ પાત્રને ઓળખો .
ભરત
લક્ષ્મણ
શત્રુધ્ન
ઈન્દ્રજીત
રામના પત્નીનું નામ શું હતું ?
સુભદ્રા
કૈકેયી
સીતા
મંદોદ્રી
રામાયણમાં લક્ષ્મણ દ્વારા કોનું નાક કાપી નાખેલું ?
કૈકેયી
નાગપંખા
મંથરા
શૂર્પણખા
રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો કેવો ગ્રંથ છે ?
ઐતિહાસિક ગ્રંથ
શિવ ગ્રંથ
ફક્ત પરિચય ગ્રંથ
એકપણ નહીં
રામાયણ ગ્રંથની મૂળ રચના શેમાં કરવામાં આવી છે ?
ગુજરાતી ભાષામાં
હિન્દી ભાષામાં
તમિલ ભાષામાં
સંસ્કૃત ભાષામાં
રામાયણ ગ્રંથ ના લેખક (રચયિતા) કોણ છે ?
વેદવ્યાસ
વાલ્મિકી
રામાનંદ સાગર
ગણેશ
વાલ્મિકી રામાયણમાં કુલ કેટલા શ્લોકો છે ?
21,000
22,000
24,000
25,000
રામાયણ મૂળ કેટલા કાંડોમાં વહેચાયેલું છે ?
5 કાંડોમાં
6 કાંડોમાં
8 કાંડોમાં
10 કાંડોમાં
રામાયણમાં સુગ્રીવ ના ભાઈનું નામ શું હતું ?
હનુમાન
વાલી
અંગદ
લક્ષ્મણ
રામ અને સીતાના પુત્રો કોણ હતા ?
લવ,કુશ
વાલી,સુગ્રીવ
ભરત,શત્રુધ્ન
એકપણ નહીં
લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ?
ઉર્મિલા
અહલ્યા
માંડવી
ચૈતાલી
