wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BalSabha Quiz 5

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જોબન પગી ક્યાં ગામના હતા ?

a)

ગઢડા

b)

વડતાલ

c)

જુનાગઢ

d)

અમદાવાદ

2.

જોબન પગી શેના માટે યજ્ઞ માં આવ્યા હતા ?

a)

યજ્ઞ માં બેસવા

b)

ચોરી કરવા

c)

પુણ્ય મેળવવા

d)

શ્રીજી મહારાજ ને મળવા

3.

શ્રીજી મહારાજે ક્યાં યજ્ઞ નો પ્રારંભ કર્યો હતો જે વાતની ખબર જોબન પગીને થઈ ?

a)

વડતાલ

b)

ડભાણ

c)

જેતલપુર

d)

ધોલેરા

4.

જોબન પગીને કઈ વાત ની ખબર પડી જેથી તે સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ?

a)

સ્વામિનારાયણ ભગવાન પાસે ઘોડી છે

b)

સ્વામિનારાયણ ભગવાને સરસ યજ્ઞ કર્યો છે

c)

સંતોનો સમાગમ થવાનો છે

d)

મોટો જમણવાર છે

5.

જોબન પગી સત્સંગ થયા પછી ભોજન શું ભેળવીને જમતા ?

a)

મહારાજની ચરણરજ

b)

ગુલાબની પાંખડી

c)

તુલસીપત્ર

d)

મીઠું

6.

જોબન પગી ના પ્રસંગ ને કયું શીર્ષક આપી શકાય ?

a)

ગધેડાની ગાય

b)

રંક ને રાજા

7.

જોબન પગી એ કોને મારીને શું ભેગું કર્યું હતું જે મહાપાપ છે ? (બે જવાબ ટીક કરવા)

a)

બ્રાહ્મણ

b)

ક્ષત્રિય

c)

જનોઈ

d)

ધન - સંપતિ

8.
a)

1

b)

4

c)

6

d)

3

9.

જોબન પગીનું આયુષ્ય ક્યારે પૂરું થયું ?

a)

સત્સંગી થયા ત્યારે

b)

લૂટફાટ બંધ કરી ત્યારે

c)

ચરણરજ ખૂટી ગઈ ત્યારે

d)

વડતાલ આવ્યા ત્યારે

10.

"ભગવાન ભજવામાં માલ છે માટે ભગવાન ભજજો" (કોણ કહે છે)

a)

ગુણાતીતાનંદ સ્વામિ

b)

પૂ. જોગીસ્વામી

c)

ગોપાળાનંદ સ્વામિ

d)

મુક્તાનંદ સ્વામિ

11.

ડોસા તાઈ સ્વામિનારાયણ ભગવાનને મળવા ક્યાં જાય છે ?

a)

અમદાવાદ

b)

વડતાલ

c)

ગઢડા

d)

જેતલપુર

12.

ડોસાતાઈ ને સમાધિમાં શું દેખાય છે ?

a)

અક્ષરધામ

b)

ગોલોક

c)

વૈકુંઠ

d)

શ્વેતદ્વિપ

13.

શિક્ષાપત્રીમાં કેટલા શ્લોક છે ?

a)

121

b)

212

c)

112

d)

211

14.

ભારતની રાષ્ટ્રીય રમત _____________

a)

હોકી

b)

ક્રિકેટ

c)

ફૂટબોલ

d)

વોલીબોલ

15.

સૌથી વધુ જીવનાર પ્રાણી ___________

a)

કાચબો

b)

હાથી

c)

સિંહ

d)

જિરાફ