NEW
Font size
Worksheetsછ ઢાળા - પ્રસ્તુત કર્તા - ઘાટકોપર દિગમ્બર જૈન મંદિર
Total questions: 20
Worksheet time: 20mins
મંગલાચરણ માં કોને નમસ્કાર કર્યા છે
શિવ સ્વરૂપ
વીતરાગતા
વીતરાગ વિજ્ઞાન
શિવકાર
વીતરાગ વિજ્ઞાન એટલે શું ?
મોક્ષસ્વરૂપ
કેવળજ્ઞાન
રાગ-દ્વેષ રહિત કેવળજ્ઞાન
આનંદ સ્વરૂપ
શિવ સ્વરૂપ એટલે શું ?
દર્શન સ્વરૂપ
આનંદ સ્વરૂપ
મોક્ષ સ્વરૂપ
જ્ઞાન સ્વરૂપ
જીવ શું ઈચ્છે છે અને શેનાથી ડરે છે ?
મોક્ષ, નરક
સુખ, દુખ
પુણ્ય, પાપ
મોક્ષ, પાપ
ગુરુ ની શિખામણ કેવી રીતે સાંભળવી જોઈએ?
ધ્યાનથી
મન સ્થિર કરીને
એકાગ્રતાથી
શાંતીથી
ગુરુ કોને સ્વકલ્યાણ માટે સંબોધે છે ?
ભવ્ય જીવોને
અભવ્ય જીવોને
બધા મનુષ્યો ને
બધા જીવોને
અનાદિ કાળથી આ જીવે શું કર્યું છે ?
પાપથી જન્મ-મરણ
મોહ-રાગ-દ્વેષ
આત્મ સ્વરૂપ ભૂલીને ભવ ભ્રમણ
મોહ માં ફસી, આત્મ સ્વરૂપ ભૂલીને ચાર ગતિમાં જન્મ-મરણ
જીવ નો અનંત કાળ ક્યાં વીત્યો છે?
નરક
તિર્યંચ
મનુષ્ય
નિગોદ
નિગોદમાં કેટલી ઇન્દ્રિય હોય છે ?
1, રસેન્દ્રિય
2 , સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય
1, સ્પર્શેન્દ્રિય
1, ઘ્રાણેન્દ્રીય
નિગોદમાં જન્મ-મરણ કેવા છે ?
1 શ્વાસ માં 8 વાર
1 શ્વાસ માં 11 વાર
1 શ્વાસ માં 18 વાર
1 શ્વાસ માં 1 વાર
નિગોદમાંથી નીકળીને જીવ ક્યાં ઉત્પન્ન થયો ?
ત્રસ
સ્થાવર
વિકલ પર્યાય
નરક
ત્રસ પર્યાય ને દુર્લભ ચિંતામણી સમાન કેમ કીધી ?
બહુ ભવ કર્યા પછી પ્રાપ્ત થાય છે
ઘણા મોહ રાગ થી પ્રાપ્ત થાય છે
ઘણા સારા કામ કરી પ્રાપ્ત થાય છે
ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે
કઈ ગતિ માં સંજ્ઞિ અસંજ્ઞિ બન્ને પ્રકારના જીવ હોય છે?
મનુષ્ય
તિર્યંચ
નરક
દેવ
તિર્યંન્ચ ગતિમાં પંચેન્દ્રિય મળ્યા પછી પણ જીવ અજ્ઞાની કેમ રહ્યો ?
વિચાર ન કર્યો
જ્ઞાન ન કરવાથી
મન વગરનો હોવાથી
બુદ્ધિહીન હોવાથી
તિર્યંચ ગતિ માં કેટલા જીવ છે?
અસંખ્યાત
અનંત
સંખ્યાત
ત્રાસ નાડી પ્રમાણ
પૂજ્ય ગુરૂદેવશ્રી ના ઉદ્ગાર 'છ ઢાળા' શાસ્ત્ર માટે શું હતા ?
અદ્વિતીય શાસ્ત્ર છે
ગાગર માં સાગર છે
અશરીરી થવાનું શાસ્ત્ર છે
ભ્રહ્માંડ ના ભાવ છે
સ્થાવર ના કેટલા પ્રકાર છે ?
2
5
6
4
કીડી ને કેટલી ઇન્દ્રિય છે ?
1
2
3
4
છ ઢાળા માં 'ઢાળ' નો અર્થ શેના પ્રહારથી બચવાનું છે ?
અહિતકારી શત્રુ
પાપ
મિથ્યાત્વ, રાગાદિ આસ્ત્રાવ,અજ્ઞાન
રાગ-દ્વેષ
છ ઢાળા ગ્રંથ ના રચયિતા નું નામ શું છે ?
પંડિત જયચંદજી
પંડિત દૌલતરામજી
પંડિત બનારસીદાસજી
પંડિત ટોડરમલજી
