NEW
Font size
WorksheetsGuru_quiz
Total questions: 20
Worksheet time: 10mins
આચાર્ય પરમેષ્ટી ના મુળગુણ કેટલા છે?
૩૬
૩૪
૨૮
૨૪
કર્મક્ષય માટે જે તપવામાં આવે તેને શું કહે છે?
ધ્યાન
તપ
શ્રદ્ધા
આચરણ
વૃત્તિપરીસંખ્યાન અંતરંગ તપ છે
સાચું
ખોટું
જેનો સંબંધ મનના નિગ્રહ થી થાય છે તેને ક્યું તપ કહે છે
અંતરંગ તપ
બાહ્ય તપ
બાળ તપ
વૈયાવૃત બાહ્ય તપ છે
સાચું
ખોટું
અંતરંગ તપ અને બાહ્યતપ ના કેટલા પ્રકાર છે?
૬-૬
૬-૭
૭-૬
૫-૫
શરીર પ્રત્યે અહંકાર, મમકાર ના ત્યાગ ને શું કહે છે?
કાર્યોત્સર્ગ
પ્રતિક્રમણ
ધ્યાન
કાયક્લેશ
બાર તપના નિર્દોષ આચરણ ને શું કહે છે?
જ્ઞાનાચાર
તપાચાર
વીર્યાચાર
દર્શનાચાર
સંસારના કારણો થી દૂર થઈ આત્માનું રક્ષણ કરવું તેને શું કહે છે?
ધ્યાન
તપ
ગુપ્તિ
આચાર
બધા જ મુનીરાજ ૧૧ અંગ ના ધારક હોય છે.
સાચું
ખોટું
Options માંથી ૧૪ ભેદ કોના છે
તપ
આચાર
પૂર્વગત
ધર્મ
ઉપાધ્યાય પરમેષ્ઠી ના કેટલા મુળગુણ હોય છે?
૨૫
૨૨
૨૪
૨૮
Options માંથી ક્યું મહાવ્રત નથી?
અહિંસા મહાવ્રત
અચોર્ય મહાવ્રત
રસપરીત્યાગ મહાવ્રત
સત્ય મહાવ્રત
સમ્યક એટલે વ્યવસ્થિત રુપથી પ્રવૃત્તિ કરવાને શું કહે છે?
સમિતિ
ગુપ્તિ
આચાર
આવશ્યક
આ કંઈ સમિતિ છે?
એષણા સમિતિ
પ્રતિષ્ઠાપન સમિતિ
ઇર્યા સમિતિ
ભાષા સમિતિ
મુનીરાજ ના આવશ્યક કર્તવ્ય કેટલા છે?
૫
૬
૪
૯
મધુર સ્વર વગેરે શબ્દોમાં તથા કઠોર , નિંદ્ય શબ્દો ને સાંભળીને સમતા ભાવ રાખવો એ શું છે?
શ્રોત્રેન્દ્રીય વિજય
રસનેન્દ્રીય વિજય
ચક્ષુઇન્દ્રીય વિજય
સ્પર્શનેન્દ્રીય વિજય
નીચેના માંથી ક્યાં મુનીરાજ ના ૭ વિશેષ ગુણ નથી?
અદંત ધોવન
અસ્નાન
ભૂમિશયન
શાસ્ત્રજી રચના
૫ ઇન્દ્રીય વિજય કોના મુળગુણ માં આવે છે?
શ્રી આચાર્યજી
શ્રી ઉપાધ્યાયજી
શ્રી સાધુજી
શ્રી આચાર્યજી તથા શ્રી ઉપાધ્યાયજી શ્રેણી માંડવા પુર્વે તેમના આચાર્ય તથા ઉપાધ્યાય પદ નો ત્યાગ કરે છે .
સાચું
ખોટું
