wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રશ્નોત્તરી

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મધ્યાહન અને રાત્રી ભોજન બાદ સ્વામીશ્રી __________ કરે છે.

a)

પ્રદક્ષિણા

b)

શતપદી

c)

પરિભ્રમણ

d)

દંડવત

2.

સ્વામીશ્રી કેટલા ડગલા ચાલે છે?

a)

૧૦૦

b)

૫૦

c)

૧૫૦

d)

ગમે એટલા

3.

કયા સ્વામી સ્વામીશ્રી ના દર્શનની રાહ જોઇને બેઠા હતા?

a)

ધર્મસ્વરૂપદાસ

b)

ભક્તિસ્વરૂપદાસ

c)

ધર્મનયનદાસ

d)

નારાયણસ્વરૂપદાસ

4.

સ્વામીશ્રી બધા ભક્તોને ખસેડીને વોકિંગ કરે છે.

a)

સાચું

b)

ખોટું

5.

સ્વામીશ્રી અને ધર્મસ્વરૂપદાસ વચ્ચે કેવી ગંગા હતી?

a)

સવળી

b)

ઊલટી

c)

અવળી

d)

સરળ

6.

સ્વામીશ્રીના સાંનિધ્યમાં દિવાળી-અન્નકૂટનો ઉત્સવ ક્યાં ઉજવાયો?

a)

સારંગપુર

b)

ગઢડા

c)

ગોંડલ

d)

વડોદરા

7.

સ્વામીશ્રીએ બટુકને ઘરે પધરામણીએ જવાની ના પાડી.

a)

સાચું

b)

ખોટું

8.

બટુક ગોંડલ ગામનો અગ્રણી હતો.

a)

સાચું

b)

ખોટું

9.

બટુકે કેટલા રૂપિયા ભેટ ધરી?

a)

૫ રૂપિયા

b)

૧૦૦૦ રૂપિયા

c)

૨ રૂપિયા

d)

૧૧ રૂપિયા

10.

મંગળસિંહ ઝાલાને કયા શહેરમાં નોકરી મળી?

a)

જૂનાગઢ

b)

અમદાવાદ

c)

રાજકોટ

d)

જામનગર

11.

મંગળસિંહ જૂનાગઢમાં કેટલા વર્ષથી નોકરી કરતા હતા?

a)

૧૦

b)

c)

d)

12.

સરકારના પરિપત્રમાં શું હતું?

a)

પેન્શન મળશે.

b)

પગાર વધશે.

c)

પગાર કપાઈ જશે.

d)

પેન્શન નહીં મળે.

13.

સ્વામીશ્રીને હરિભક્તના ભત્રીજાના લગ્નમાં આશીર્વાદ આપવા માટે જવાનું હોવાથી મુંબઈના થાણાનો પ્રોગ્રામ કેટલી વાર કેન્સલ થયો?

a)

b)

c)

d)

14.

હરિભક્ત લગ્નની વાત કરવા આવ્યા ત્યારે સ્વામીશ્રી પાસે કયા સંતો બેઠા હતા?

a)

ડોક્ટર સ્વામી

b)

કોઠારી સ્વામી

c)

ભંડારી સ્વામી

d)

ડોક્ટર સ્વામી અને કોઠારી સ્વામી બંને

15.

સ્વામીબાપાએ હરિભક્તને વસંતપંચમી પર અટલાદરા આવી તેમના ભત્રીજાને આશીર્વાદ આપવાની વાત કરી તો તેઓ માની ગયા.

a)

સાચું

b)

ખોટું

16.

હરિભક્તના ભત્રીજાના લગ્ન ક્યાં હતા?

a)

થાણા

b)

વડોદરા

c)

બેંગ્લોર

d)

હૈદરાબાદ

17.

આ પ્રસંગમાં ગુરુ કોણ બની ગયું હતું?

a)

કોઠારી સ્વામી

b)

ડોક્ટર સ્વામી

c)

સ્વામીશ્રી

d)

હરિભક્ત

18.

સ્વામીશ્રીને વડોદરાથી વાપી પહોંચતા રસ્તામાં ગાડી કેટલી વાર બગડી ગઈ?

a)

b)

c)

d)

19.

સ્વામીશ્રી વાપી કેટલા વાગે પહોંચ્યા?

a)

બાર

b)

પોણા અગિયાર

c)

અગિયાર

d)

પોણા બાર

20.

હરિભક્તને વડોદરા જવાની ના પાડવા પાછળ સ્વામીશ્રીની કઈ ભાવના હતી?

a)

અગાઉથી આપેલું વચન પાલન કરવું જોઈએ.

b)

હરિભક્તે સ્વામીશ્રીને દીકરા આપ્યા હતા અને સંસ્થામાં પૈસાની સેવા કરી હતી.

c)

લગ્નના આશીર્વાદ લેવા આવેલા હરિભક્ત વિદેશના હતા.

d)

એ હરિભક્તે તેમના વેવાઈને કહ્યું હતું.