NEW
Font size
Worksheetsછ ઢાળા ઢાળ-૫ ભેદ અને લક્ષણ સંગ્રહ
Total questions: 20
Worksheet time: 10mins
અનુપ્રેક્ષા એટલે શું?
ભાવના
ધર્મ
ચિંતવન
ભેદજ્ઞાન
વૈરાગ્ય એટલે શું?
સંસાર થી ઉદાસીનતા
શરીર થી ઉદાસીનતા
ભોગો થી ઉદાસીનતા
સંસાર ,શરીર અને ભોગો થી ઉદાસીનતા
અસુરકુમાર કઇ ગતિ ના જીવ છે?
નરક
દેવ
મનુષ્ય
આમાંથી એક પણ નહી
સાત કુધાતું રહીત શરીર કોને હોય છે?
દેવ
મનુષ્ય અને દેવ
નારકી અને મનુષ્ય
તિર્યંચ
રત્નત્રયની એકતારુપ આત્મસ્વભાવ માં સ્થિર થવું તે શું છે?
નિશ્ચય થી દેશવ્રત
નિશ્ચયથી સકલવ્રત
વ્યવહાર થી સકલવ્રત
વ્યવહાર થી દેશવ્રત
ગ્રૈવેયક ક્યાં છે?
૧૬ માં સ્વર્ગ ની ઉપર
પહેલી અનુદિશ થી નીચે
૧૬ માં સ્વર્ગ ની ઉપર અને પહેલી અનુદિશ થી નીચે
સિદ્ધશીલા ની exact નીચે
અનિત્યાદિ ચિંતવન થી શરીરાદિ ને બૂરાં જાણી, હીતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ અનુપ્રેક્ષા.
સાચું (true)
ખોટું ( false)
દુંખ થી મુક્તિ અપાવનાર કોણ?
ધર્મ
જ્ઞાન
ચારીત્ર
એક પણ નહીં
નીચેના માંથી ક્યાં ધર્મ ના લક્ષણ છે?
અહિંસા
વસ્તુ નો સ્વભાવ
નિશ્ચયરત્નત્રય
ઉપરનાં બધાં
સમસ્ત વ્યાપાર થી વિમુક્ત, ચાર પ્રકારની આરાધના માં સદા લીન, નિર્ગ્રંથ અને નિર્મોહ કોણ છે?
અરીહંતજી
સિદ્ધજી
સાધુજી
આચાર્યજી
કર્મ , નોકર્મ ને ગ્રહણ કરવા માં નિમિત્ત રૂપ જીવ ની શક્તિ ને શું કહે છે?
ભાવ યોગ
દ્રવ્ય યોગ
ભાવ આસ્રવ
દ્રવ્ય આસ્રવ
પાપો નો એકદેશ ત્યાગ શેમાં કરવામાં આવે છે?
વ્યવહાર અણુવ્રત
નિશ્ચય અણુવ્રત
વ્યવહાર સકલવ્રત
નિશ્ચય સકલવ્રત
બાર ભાવના એ ક્યાં ગુણ ની આંશિક શુદ્ધ પર્યાયો છે?
જ્ઞાન
ચારીત્ર
દર્શન
વીર્ય
મનુષ્ય શરીર માં મલદ્વાર કેટલા છે?
૭
૯
૨
૧૧
શુભભાવ રૂપ આચરણ એ શું છે?
પુણ્ય
શુભ ઉપયોગ
ધર્મ
વ્રત
ધર્મ ને ધર્મભાવના માં કોઇ તફાવત નથી
સાચું (true)
ખોટું ( false)
અકામ , સવિપાક વગેરે કોના ભેદ છે?
નિર્જરા
આસ્રવ
બંધ
ઉપયોગ
બોધ એટલે શું?
સમ્યગ્દર્શન -જ્ઞાન - ચારિત્ર ની એકતા
ઓમ ધ્વનિ
ગુરુ વાણી
કેવળજ્ઞાન
સર્વ ભાવના માં શેની મુખ્યતા છે?
વારંવાર વિચાર ની
સમજણ ની
જ્ઞાન ની
ધર્મની
રતિનત્રયની એકતારુપ સ્વભાવમાં સ્થિર રહેનાર મહાવ્રતના ધારક દિગંબર મુનિ કેવા છે?
નિશ્ચય થી સકલવ્રતી
નિશ્ચય થી અણુવ્રતી
નિશ્ચય થી દેશવ્રતી
એક પણ નહીં
