NEW
Font size
Worksheetsછ ઢાળા - ઢાળ ૬ - ગાથા ૧૧ થી ૧૫
Total questions: 20
Worksheet time: 10mins
કયું ધ્યાન ધારી મુનિરાજ અર્હંત પદ ધારણ કરે છે?
ધર્મ ધ્યાન
શુક્લ ધ્યાન
પરમ ધ્યાન
આર્ત ધ્યાન
આત્મા માં લીન થાય ત્યારે મુનિરાજ ને જે આનંદ હોય છે એવો આનંદ કોને હોય છે?
ઈન્દ્ર , અહમિન્દ્ર
નાગેન્દ્ર
નરેન્દ્ર
આમાંથી કોઈ ને નહીં
ક્યા કર્મ નો નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે?
ઘાતિકર્મો નો
અઘાતિ કર્મોનો
ઘાતિ-અઘાતિ કર્મોનો
નોકર્મોનો
નીચેના માંથી અઘાતિ કર્મ ક્યાં છે?
મોહનીય
જ્ઞાનાવર્ણિય
અંતરાય
વેદનીય
ઘાતિકર્મ ના બે પ્રકાર ક્યાં છે?
દ્રવ્ય ઘાતિકર્મ - ભાવ ઘાતિકર્મ
નિશ્ચય ઘાતિકર્મ - વ્યવહાર ઘાતિકર્મ
શુદ્ધ ઘાતિકર્મ - અશુદ્ધ ઘાતિકર્મ
બાહ્ય ઘાતિકર્મ - અંતર ઘાતિકર્મ
મોક્ષ ક્ષેત્ર ની ભૂમિ નું નામ શું છે?
ઇષત્ પ્રાગ્ભાર
પ્રાગ્ભાર
સિદ્ધ ભગવાન કેટલા સમય માં લોકાગ્રે પહોંચી બિરાજમાન થાય છે?
૧ સમય
૨ સમય
૧ સમય થી પણ ઓછા સમય માં
૧ થી ૨ સમય માં
નીચેના માંથી ક્યાં સિદ્ધદશા ના પર્યાયવાચી નામ નથી?
અવિનાશી
નિર્વિકારી
અસંયમી
અશરીરી
સિદ્ધ ભગવાનના આત્મામાં શું ઝળકવા લાગે છે?
લોક ના ગુણ -પર્યાય
અલોક ના ગુણ - પર્યાય
લોક -અલોક ના ગુણ - પર્યાય
સ્વ ગુણ પર્યાય
કયાં જીવો અત્યંત ધન્યવાદ ને પાત્ર છે?
ધર્મ ની પ્રભાવના કરવા વાળા
મુનીદીક્ષા લેવા વાળા
શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ નું કાર્ય કરનાર
ધર્મનું શિક્ષણ દેનાર
કેવા સંસાર પરિભ્રમણ નો નાશ સિદ્ધ ભગવાને કર્યો છે?
અસાર
પંચ પરાવર્તનરુપ
દુંખરુપ
સિદ્ધ દશા એ .............. છે
સાદીઅનંત
સાદીશાંત
અનાદીશાંત
અનાદીઅનંત
શું આવે એ પહેલા આત્મહીત કરી લેવું જોઇએ?
રોગ
ઘડપણ
મૃત્યું
રોગ કે ઘડપણ
સુકિર્તિરુપ જળ કેવું છે?
સંસારરુપી મળ ને હરવાનું નિમિત્ત છે
સ્વસન્મુખ થનારના સંસારરુપી મળ ને હરવાનું નિમિત્ત છે
ભવભ્રમણ કરનારના સંસારરુપી મળ ને હરવાનું નિમિત્ત છે
આમાંથી કોઇ નહી
વ્યવહાર રત્નત્રયનું સ્વરુપ જાણવું ને તેને ઉપાદેય માનવું એને વ્યવહારરત્નત્રય નું ધારણ કરવું કહેવાય.
સાચું (true)
ખોટું (false)
સાહસ એટલે શું ?
પુરુષાર્થ
પછો ન ફરે એવો અખંડિત પુરુષાર્થ
અખંડિત પુરુષાર્થ
પ્રમાદ ઓછો કરવો
કેવા અમૃતનું પાન કરવા કહે છે?
સમતારુપ
નિશ્ચયરત્નત્રયમય સમતારુપ
મધુરરુપ
આહ્લાદ રુપ
અનાદી કાળ થી જીવે શેનું સેવન કર્યું છે?
રાગનું
દુંખનું
વિષય- કષાય નું
પરદ્રવ્યનું
જીવ અનદીથી કોના કારણે દુંખી થઈ રહ્યો છે?
જડ કર્મો ના ઉદયે
પર દ્રવ્યના કારણે
રાગ-દ્વેષરુપ પોતાના અપરાધ ને કારણે
ઉપરના બધા ના કારણે
પંડિત શ્રી દોલતરામજી ક્યો અવસર ગુમાવવાની ના પાડે છે?
મનુષ્યભવ ને માણી લેવાનો
દેવગતિ માટે પુણ્ય ઉપાર્જન કરવાનો
સત્ય ધર્મની પ્રભાવના કરવાનો
સંસાર ના મોહ નો નાશ કરી , મોક્ષ પ્રાપ્તિ નો ઉપાય કરવાનો
