NEW
Font size
Worksheets૬ ઢાળા ઢાળ-૪ ભેદ અને લક્ષણ સંગ્રહ
Total questions: 20
Worksheet time: 21mins
ભૂત ,ભવિષ્ય અને વર્તમાન ક્યાં દ્રવ્ય ના ભેદ છે ?
કાળ
જીવ
મનુષ્ય
સમય
સંશય , વિપર્યય અને અનધ્યવસાય કોનાં દોષ છે ?
જીવ
જ્ઞાન
રાગ
શ્રદ્ધા
દરેક માસ ની ૨ આઠમ અને ૨ ચૌદસ એટલે શું ?
દર્શન કરવા
લીલોતરી નો ત્યાગ
પર્વ ચતુષ્ટાય
સ્વાધ્યાય કરવો
૬ ઠાં અને ૭ માં ગુણસ્થાન વર્તી કોણ ?
અરિહંત
અજ્ઞાની
શ્રાવક
મુનિરાજ
સ્ત્રી ,ભોજન ,દેશ અને રાજ્ય સંબંધી શુભ અશુભ ભાવ કરવો તે શું છે ?
વિકથા
વિતરાગ
જ્ઞાની
સુકથા
હિંસા ના પ્રકાર ક્યાં છે ?
દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા
સંકલ્પો હિંસા ,આરંભી ,વિરોધી ,ઉદ્યોગોની હિંસા
રાગ નું ઉત્પન્ન થવું
ઊપર ના બધાં પ્રકાર
શ્રાવક દશા માં પાંચ પાપ ના એક દેશ ત્યાગ ને શું કહે છે ?
અણુવ્રત
પૂર્ણ વ્રત
મહાવ્રત
ત્યાગ
વ્રત નું એક દેશ ભંગ થવું તે શું છે ?
આચાર
અતિચાર
વિચાર
અહિંસા
કયાંક છે એવા નિર્ણય વગર નું જ્ઞાન શું છે ?
સંશય
વિપર્યય
અનધ્યવસાય
પ્રયોજન વગર મન, વચન અને કાયા થી અશુભ પ્રવૃત્તિ કરવી તે શું છે ?
પરિગ્રહ
વ્રત
અહિંસા
અનર્થડન્ડ
દ્રવ્ય ,ક્ષેત્ર ,કાળ ભાવ ની મર્યાદા પૂર્વક રૂપી પદાર્થ ને જાણવું તે શું છે ?
શ્રુત જ્ઞાન
મતિ જ્ઞાન
સમ્યક્ જ્ઞાન
અવધિ જ્ઞાન
જે દ્રવ્ય ના પૂરા ભાગ માં અને સર્વ હાલત માં રહે તે શું છે ?
પર્યાય
ગુણ
દ્રવ્ય
પરમાણુ
ઇન્દ્રિય અને મન જેના નિમિત્ત માત્ર છે તેવું જ્ઞાન ?
મતિ જ્ઞાન
કેવળ જ્ઞાન
ભાવ લીંગી મુનિ દ્વારા બીજા ના મન ના પરિણામ જાણવા તેમાં કયું જ્ઞાન ?
કેવળ જ્ઞાન
મતિ જ્ઞાન
મન:પર્યય જ્ઞાન
જે ત્રણ કાળ અને ત્રણ લોક ને પ્રત્યક્ષ જાણે તે કયું જ્ઞાન ?
મતિ જ્ઞાન
શ્રુત જ્ઞાન
કેવળ જ્ઞાન
અવધિ જ્ઞાન
ચાંદી ને છીપ જાણે અને છીપ ને ચાંદી જાણે તે કયું જ્ઞાન છે ?
વિપર્યય
સંશય
અધૂરું
પૂર્ણ
મુનિ વ્રત પાડવા ની શિક્ષા દેનારું વ્રત તે શિક્ષા વ્રત છે ?
True✔️
False❌
આત્મા ની શુદ્ધ અનુભુતી રૂપ જ્ઞાન તે ભાવ શ્રુત જ્ઞાન છે .
True✔️
False❌
કષાય તથા શરીર ને સમ્યક્ પ્રકારે પાતળા પાડવા તે શું છે ?
સંલેખના
અણુવ્રત
મહા વ્રત
પ્રતિક્રમણ
ગુણો ના સમૂહ ને શું કેહવાય ?
દ્રવ્ય
જ્ઞાન
પર્યાય
