NEW
Font size
WorksheetsStd8 s.s.(આપણી આસપાસ શું?)
Total questions: 15
Worksheet time: 8mins
પૃથ્વી ઉપર જે જીવસૃષ્ટિ વિકાસ પામી છે,જે ................તરીકે ઓળખાય છે.
વાતાવરણ
મૃદાવરણ
જલાવરણ
જીવાવરણ
પૃથ્વી ઉપર કેટલા આવરણો છે?
2
3
4
5
મૃદાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?
28
29
30
31
પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે?
શિલાવરણ
મેગ્મા(ભૂ રસ)
સામૂદ્રધુની
ધ્રુવ
પૃથ્વી સપાટીનો નીચાણ વાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે જે ...........તરીકે ઓળખાય છે.
જલાવરણ
મૃદાવરણ
વાતાવરણ
જીવાવરણ
જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો એટલે........
અખાત
મહાસાગરો
સરોવરો
ઉપસાગર
પૃથ્વી પરના પાણીના જથ્થાના ......ટકા ભાગનું પાણી સમુદ્રોમાં આવેલું છે.
94
87
97
85
વાતાવરણ પૃથ્વી સપાટીથી કેટલા કિમી સુધી વિસ્તરેલું છે?
1200
1400
1600
1800
વાતાવરણમાં .......% નાઇટ્રોજન વાયુ આવેલો છે.
78
87
67
70
કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભારે હોવાથી ઉપર જતાં ઓછો થતો જાય છે.આ વિધાન સાચું છે?
હા
ના
કઈ કહી શકાય નહિ
ભેજ ઠરવાની ક્રિયા એટલે........
વક્રીભવન
ઘનીભવન
પ્રવાહિકરણ
ઠારણ
..........દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે.
સૂર્યપ્રકાશ
રજકણો
વરાળ
ઓકસીજન
જીવાવરણના અજૈવિક વિભાગમાં ............નો સમાવેશ થતો નથી.
મૃદાવરણ
જલાવરણ
વાતાવરણ
વનસ્પતિ
નીચેનામાંથી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ જોખમાય છે?
વધુ પડતું ખોદકામ
પાતાળ કૂવા કરવા
ભૂમિગત અણુ પરીક્ષણ કરવા
ઉપરના તમામ
વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં ..................જેવા વાયુઓનું પ્રમાણ વધે છે.
કાર્બન ડાયોક્સાઈડ
કાર્બન મોનોકસાઈડ
સલ્ફર ડાયોક્સાઈડ
એમોનિયા
