wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

૬ ઢાળા - ઢાળ -૩ ગાથા -૧૦- ૧૫

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

તત્વ આ જ છે આમ જ છે તેવી અટલ શ્રદ્ધા થવી તે કયું અંગ છે ?

a)

નિશંકિત અંગ

b)

ઉપગુહન અંગ

c)

વાત્સલ્ય અંગ

d)

સમ્યક્ ચારિત્ર

2.

નિઃ કાંશિત અંગ કોને કહે છે ?

a)

ધર્મ કરી ફળ ની ઈચ્છા રાખવી તે

b)

ધર્મ કરવો નહિ

c)

ધર્મ કરી ફળ ની ઈચ્છા નો રાખવી તે

d)

કાર્ય ફળ માટે કરવું

3.

નિર્વિચિકિત્સા અંગ માં કોનું શરીર મલિન દેખી ધૃણા નો કરવી જોઈએ ?

a)

અજ્ઞાની

b)

પશુ

c)

નારકી

d)

મુનિરાજ

4.

અનાયતન માં ફસાવું નહી તે કયું અંગ ?

a)

અમૂઢ દ્રષ્ટિ અંગ

b)

વાત્સલ્ય અંગ

c)

સ્થિતિકરણ અંગ

d)

નિશાંકિત અંગ

5.

બીજા ની નિંદા કરનાર નો દોષ કોણ ઢાંકે ?

a)

અમૂઢ દ્રષ્ટિ અંગ ધારી

b)

ઉપગૂહન અંગ ધારી

c)

વાત્સલ્ય અંગ ધારી

d)

પ્રભાવના અંગ ધારી

6.

સ્થિતિ કરણ વાળા શું કરે ?

a)

સંસાર માં સ્થિરતા કરે

b)

ધર્મ માં સ્થિરતા કરે

c)

સ્વર્ગ માં સ્થિરતા કરે

7.

ગાય વા છડવા જેવો પ્રેમ કોનાં પ્રત્યે હોય ?

a)

મિત્ર પ્રત્યે

b)

ગુરુ પ્રત્યે

c)

શિષ્ય પ્રત્યે

d)

સાધર્મી પ્રત્યે

8.

જૈન ધર્મ પ્રમાણે પ્રભાવના કોને કહે છે ?

a)

શાસ્ત્ર છપાવી સાધર્મિ ને આપવા

b)

પશુ ને ખવડાવવું

c)

નારિયળ આપવા

9.

શંકા કાંક્ષા મૂઢ દ્રષ્ટિ આ બધા ગુણ છે કે દોષ ?

a)

ગુણ

b)

દોષ

10.

પોતાના શરીર ની શક્તિ નું અભિમાન કયું મદ છે ?

a)

બળ મદ

b)

રૂપ મદ

c)

કુલ મદ

d)

જ્ઞાન મદ

11.

ધન દૌલત મારી પાસે વધારે છે તેનું અભિમાન કરવું તે કયું મદ છે ?

a)

બળ મદ

b)

ધન મદ

c)

જ્ઞાન મદ

d)

કુલ મદ

12.

પ્રભુતા મદ કોને કહે છે ?

a)

રાજ્ય નુ અભિમાન

b)

જ્ઞાન નુ અભિમાન

c)

પૈસા નુ અભિમાન

d)

મોટાઈ અને આજ્ઞા નુ અભિમાન

13.

૬ અનાયતન ની પ્રશંસા કોણ નથી કરતું ?

a)

સમ્યક્ દૃષ્ટિ જીવ

b)

મિથ્યા દૃષ્ટિ જીવ

14.

જે ૮ ગુણ સહિત અને ૨૫ દોષ રહિત હોય છે તેનો અદર કોણ કરે છે ?

a)

જીનેન્દ્ર

b)

ઇન્દ્ર

15.

સમ્યક્ દૃષ્ટિ ક્યાં ઉપજતા નથી ?

a)

નરક

b)

સ્ત્રી

c)

વિકલ ઇન્દ્રી

d)

All બધા

16.

સમ્યક્ દૃષ્ટિ ઘર માં કેવી રીતે રહે છે ?

a)

એકરૂપ થય ને

b)

એકમેક થઈ ને

c)

જળ માં કમળ જેમ

d)

જોડાય ને

17.

ભય આશા લોભ થી કોઈ ને નમસ્કાર કરીએ તો શું થાય ?

a)

ધર્મ

b)

જ્ઞાન

c)

સુખ

d)

સમ્યકદર્શન દૂષિત થાય

18.

ત્રણ કાળ ત્રણ લોક માં સુખ દાયક શું છે ?

a)

દેવ દર્શન

b)

સમ્યક્ દર્શન

c)

દેવ પૂજા

d)

દાન

19.

ધર્મ વગર ના ક્રિયા કાંડ કેવા છે ?

a)

દુઃખ દાયક

b)

સુખ દાયક

20.

ત્રીજી ઢાળ માં શું કહે છે ?

a)

ચાર ગતિ ના દુઃખ નું વર્ણન

b)

મિથ્યાત્વ નું લક્ષણ

c)

૬ દ્રવ્ય નું સ્વરૂપ

d)

મદ અને દોષ છોડી સમ્યક્ દર્શન ને ગ્રહણ કરો