wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gurukul GK-8 by Jagdish Pipaliya

Total questions: 20

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઘડિયાળના બંને કાંટા એકી સાથે કેટલીવાર આવશે ?

a)

24

b)

11

c)

22

d)

12

2.

જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

a)

પ્રેમાનંદ

b)

ગાંધીજી

c)

મહાદેવભાઇ દેસાઇ

d)

ઝવેરચંદ મેઘાણી

3.

" બે મોટા સમુદ્રને જોડનારી ખાડી " શબ્દસમૂહનો એક શબ્દ આપો.

a)

અખાત

b)

સામુદ્રધુની

c)

ભૂશિર

d)

સમુદ્રકલ્પ

4.

ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે ?

a)

કેળાં

b)

સંતરા

c)

કેરી

d)

ચીકુ

5.

ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?

a)

ધીણોધર

b)

પાવાગઢ

c)

ચોટીલો

d)

ગિરનાર

6.

ભગવાન શ્રી સ્વામિનારાયણના નાના ભાઇનું નામ શું હતું ?

a)

રામપ્રતાપ

b)

ઇચ્છારામ

c)

મંછારામ

d)

લક્ષ્મણ

7.

ઓલિમ્પિક રમતના પ્રતિકમાં કેટલા વર્તુળ હોય છે ?

a)

પાંચ

b)

બે

c)

ચાર

d)

સાત

8.

ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?

a)
b)
c)
d)
9.

0.50 x 10 = ?

a)

5

b)

50

c)

0.5

d)

10

10.

આ કયું ગુરૂકુલ છે ?

a)

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ

b)

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ જુનાગઢ

c)

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ તરવડા

d)

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ અમદાવાદ

11.

આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

a)

બ્રિસબેન - ઓસ્ટ્રેલીયા

b)

લોર્ડસ - ઈંગ્લેન્ડ

c)

ઇડન ગાર્ડન - કોલકતા

d)

મોટેરા - અમદાવાદ

12.

કસુંબીનો રંગ લખનાર આ લેખક-કવિને ઓળખો

a)

ઝવેરચંદ મેઘાણી

b)

દલપતરામ

c)

ઉમાશંકર જોશી

d)

કવિ નર્મદ

13.

That is a Train . આ વાક્યનું ગુજરાતી કરો

a)

પેલું ટ્રેન છે.

b)

આ ટ્રેન છે.

c)

તે ટ્રેન છે.

d)

તેઓ ટ્રેન છે.

14.

નીચેનામાથી કયો દડો ક્રિકેટ રમવા માટે વપરાય છે ?

a)
b)
c)
d)
15.

જો બે મરઘી 2 દિવસમાં 2 ઈંડા આપે તો 200 દિવસમાં કેટલા ઈંડા આપે ?

a)

200

b)

400

c)

2000

d)

300

16.

"આવા સવાલો હવે કરવા નહીં ". આ વાક્યમાં ક્યાં શાકભાજીનું નામ છુપાયેલુ છે ? (સમય- 1 મિનિટ)

(a)  

17.

એક કેળાની કિમત 1 રૂપિયો છે. ઓફર છે કે 3 છાલ પર 1 કેળું મફત. તમારી પાસે 21 રૂપિયા છે તો તમારી પાસે વધુમાં વધુ કેટલા કેળાં હોય ? ( સમય - 3 મિનિટ)

a)

31

b)

21

c)

28

d)

30

18.

Name a kind of Weather (see Photo )

a)

Rainy

b)

Sunny

c)

Snowy

d)

Windy

19.

What is the oposite of " big "

a)

loose

b)

long

c)

little

d)

large

20.

નીચેનામાથી કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં 400 રન ફટકાર્યા છે ?

a)

બ્રાયન લારા

b)

ક્લાઇવ લોઈડ

c)

સચિન તેંડુલકર

d)

સનથ જયસૂર્યા