wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ : ૯ ગુજરાતી

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

સાંજ સમે શામળિયો કાવ્ય ના કવિ નું નામ જણાવો

a)

નરસિંહ મહેતા

b)

પ્રેમાનંદ

c)

સુંદરમ

d)

નાથાલાલ દવે

2.

ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ના લેખક નું નામ જણાવો

a)

બકુલ ત્રિપાઠી

b)

ગાંધીજી

c)

પ્રેમાનંદ

d)

દર્શક

3.

ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

આત્મકથા ખંડ

b)

આખ્યાન ખંડ

c)

નવલકથા ખંડ

d)

ટૂંકી વાર્તા

4.

લોહીની સગાઈ પાઠ ના લેખક નું નામ જણાવો

a)

ગાંધીજી

b)

મનુભાઈ પંચોળી

c)

ઈશ્વર પેટલીકર

d)

બકુલ ત્રિપાઠી

5.

છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે

a)

આત્મકથા ખંડ

b)

નવલકથા ખંડ

c)

આખ્યાન ખંડ

d)

હાસ્ય નિબંધ

6.

ગોપાળબાપા પાઠ ના લેખક નું નામ શું છે

a)

ગાંધીજી

b)

ઈશ્વર પેટલીકર

c)

મનુભાઈ પંચોળી

d)

નાથાલાલ દવે

7.

ગોપાળબાપા કોની સાથે સંવાદ કરે છે

a)

મહારાજા સયાજીરાવ

b)

મનુભાઈ પંચોળી

c)

માંડણ ભગત

d)

ઉપરોક્ત એક પણ નહીં

8.

પછી શામળિયોજી બોલ્યા કાવ્યમાં કોનો સંવાદ છે

a)

રામ અને કૃષ્ણનો

b)

કૃષ્ણ અને સુદામા નો

c)

કૃષ્ણ અને સાંદિપની નો

d)

ઉપરોક્ત એક પણ નહીં

9.

ગોપાલ બાપા ના ગુરુ નું નામ શું હતું

a)

સયાજીરાવ

b)

સાંદિપની

c)

કૃષ્ણ

d)

માંડણ ભગત

10.

અમરતકાકીને કેટલા સંતાનો હતા

a)

b)

c)

d)

11.

અમરતકાકી ની દીકરી નું નામ શું હતું

a)

ગંગુ

b)

મંગુ

c)

ચંગુ

d)

ઉપરોક્ત એક પણ નહીં

12.

ગોપાળ બાપા નો વેપાર કરવા ઇચ્છતા હતા

a)

બોરનો

b)

હરિના નામનો

c)

કેરીનો

d)

બદામનો

13.

શિવાલય કોણે બંધાવ્યું હતું

a)

ગાયકવાડ સરકારે

b)

પેશ્વા સરકારે

c)

માંડણ ભગત

d)

ગોપાળબાપા

14.

મહારાજા સયાજીરાવ માં કઈ શકતી હતી

a)

સોનુ પારખવાની

b)

હીરા પારખવાની

c)

માણસને પારખવાની

d)

ખોટા રૂપિયા પારખવાની

15.

અમરતકાકી દવાખાના ને શાની ઉપમા આપતા

a)

પાંજરાપોળની

b)

ગોપાલની

c)

ગોવાળની

d)

ઉપરોક્ત એક પણ નહીં

16.

કામ કરે એ જીતે કાવ્યમાં શાનુ મહત્વ દર્શાવ્યું છે

a)

દેશનું

b)

રાજ્યનું

c)

પરિશ્રમનું

d)

ઉપરોક્ત એક પણ નહીં

17.

છાલ છોતરા અને ગોટલા પાઠ માં કયા કવિની પંક્તિ છે

a)

કલાપી

b)

બેફામ

c)

દર્શક

d)

કાન્ત

18.

ઓલમ્પિક માં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે

a)

દડા ફેંકની

b)

બાલા ફેંકવાની

c)

કેળાની છાલ ફેકવાની

d)

દોડવાની

19.

બકુલ ત્રિપાઠી ના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં મળીએ છીએ

a)

બગીચામાં

b)

થિયેટરમાં

c)

શાળાના વર્ગમાં

d)

ઉપરોક્ત તમામ

20.

ગોરાણી એ શ્રી કૃષ્ણ સુદામા ને કયું કામ સોંપ્યું હતું

a)

ગાય દોહવાનું

b)

લાકડા કાપવાનું

c)

ભિક્ષા માગી લાવવાનું

d)

ઉપરોક્ત એક પણ નહીં