Worksheetsસ્વામી વિવેકાનંદ
Total questions: 21
Worksheet time: 21mins
સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં થયો હતો?
કોલકાતા
અમદાવાદ
મુંબઈ
હૈદરાબાદ
સ્વામી વિવેકાનંદે યુવાનોને કયું સૂત્ર આપ્યું ?
તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા
જય જવાન જય કિસાન
ઊઠો ,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
ચોક્કસથી વિનાની મહેનત નિરર્થક છે.
સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
બાલદિન
આધ્યાત્મિક દિન
એકતા દિન
યુવા દિન
સ્વામી વિવેકાનંદ ના ગુરુ કોણ હતા ?
વિવેકાનંદ ની માતા નું નામ શું હતું ?
કંચન દેવી
ભાગીરથી દેવી
કૈલાશ દેવી
ભુવનેશ્વરી દેવી
સ્વામીજીએ અમેરિકાના કયા શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ સંબોધી હતી ?
ન્યૂયોર્ક
શિકાગો
બાલ્ટીમોર
એટલાન્ટા
સ્વામીજીએ નીચેના પૈકી કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?
બ્રહ્મો સમાજ
રામકૃષ્ણ મિશન
આર્ય સમાજ
અદ્વૈત સોસાયટી
સ્વામી વિવેકાનંદ ના બાળપણ નું નામ શું હતું ?
નરેન્દ્રનાથ
સુરેન્દ્રનાથ
હરેન્દ્ર નાથ
રવીન્દ્રનાથ
સ્વામી વિવેકાનંદના પિતાનું નામ શું હતું ?
વિશ્વનાથ દત્ત
સુરેન્દ્રનાથ ગત
રામનાથ દત્ત
શિવનાથ દત્ત
સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો?
12મી જાન્યુઆરી 1863
12મી જાન્યુઆરી 1862
12મી જાન્યુઆરી 1860
12 મી જાન્યુઆરી 1865
સ્વામી વિવેકાનંદનું કુટુંબ નામ શું હતું…?
નરેન્દ્ર
વજેન્દ્ર
સુરેન્દ્ર
વીવેક
આ ચિત્ર માં કોણ છે ?
ભુવનેશ્વરી દેવી
ભગિની નિવેદિતા
ગંગા દેવી
શારદા દેવી
પ્રથમ મુલાકાત માં વિવેકાનંદે શ્રી રામ કૃષ્ણ ને શું પૂછ્યું ?
તમે ભગવાન છો ?
ભગવાન ક્યાં છે ?
તમે ભગવાન ને જોયા છે ?
શું ભગવાન છે ?
શિકાગો ધર્મ પરિષદ કઈ સાલ માં યોજાઈ હતી ?
1893
1882
1881
1882
સ્વામી વિવેકાનંદ સ્મારક કઈ જગ્યા પર છે ?
ચેન્નાઇ
કોચીન
કન્યા કુમારી
કલકત્તા
સ્વામી વિવેકાનંદ નો જન્મ ક્યાં થયો હતો ?
કલકત્તા
બેલ્લુર
દક્ષિણેસ્વર
મુંબઈ
1896 માં સ્વામી વિવેકનંદ દ્વારા ચાલુ કરવાં આવેલું સામાયિક ............
પ્રબુદ્ધ ભારત
ઉદબોધન
વેદાંત કેસરી
બ્રહ્મ્વેદન
સ્વામી વિવેકાનંદ નો જન્મ ક્યાં મહિના માં થયો હતો ?
જાન્યુઆરી
ફેબ્રુઆરી
માર્ચ
એપ્રિલ
સ્વામી વિવેકાનંદ નું અવસાન ક્યારે થયું હતું?
4/7/1902
4/7/1903
10/7/1902
એક પણ નહીં
સ્વામી વિવેકાનંદ જન્મ થયો ત્યારે કયો તહેવાર હતો ?
મકરસંક્રાંતિ
હોળી
દિવાળી
શિવરાત્રી
મારા ગુરુ નું નામ રામકૃષ્ણ પરમહંસ હતું.
દયાનંદ સરસ્વતી
વિવેકાનંદ
ગાંધીજી
નહેરૂ
