wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

5 સર્વનામ-વિભક્તિપ્રત્યય

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

વાંચનના શોખનાં કારણે તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. સર્વનામ શોધો.

a)

પુસ્તક

b)

તેઓ

2.

તે આશન પર બેઠેલાં માતા-પિતાની પૂજા કરવા લાગ્યા. સર્વનામ શોધો.

a)

તે

b)

પર

3.

તેને ખાતરી થઈ કે મહેનત કરી એટલે રામભાઈનું કુટુંબ સુખી થયું. સર્વનામ શોધો.

a)

રામભાઈ

b)

તેને

4.

હું ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર પ્રવાસે ગયો હતો.સર્વનામ શોધો.

a)

હતો

b)

હું

5.

અમે નવરાત્રીમાં સાથે મળીને રાસ રમીએ છીએ. સર્વનામ શોધો.

a)

અમે

b)

નવરાત્રી

6.

ડૉ. બાબાસાહેબ પ્રખર દેશભકત પણ હતા. સંજ્ઞા ઓળખો .

a)

વ્યક્તિવાચક સંજ્ઞા

b)

ભાવવાચક સંજ્ઞા

7.

અમારી બાજુના મેદાનમાં ચારેબાજુ છોકરાંઓ ઘૂમતા હતા. સંજ્ઞા શોધો.

a)

જાતિવાચક સંજ્ઞા

b)

વ્યક્તિવાચક સંજ્ઞા

8.

વરસાદ આવતા ભીની માટીની સુગંધ ચોતરફ પ્રસરી રહી.સંજ્ઞા શોધો.

a)

વ્યક્તિવાચક સંજ્ઞા

b)

દ્રવ્યવાચક સંજ્ઞા

9.

સરઘસ જોરદાર નારા લગાવતું ત્યાંથી પસાર થયું.સંજ્ઞા શોધો.

a)

સમૂહવાચક સંજ્ઞા

b)

દ્રવ્યવાચક સંજ્ઞા

10.

તે બહાદુરીથી લડતા લડતા શહીદ થયા.સંજ્ઞા શોધો.

a)

ભાવવાચક સંજ્ઞા

b)

જાતિવાચક સંજ્ઞા

11.

તેણે ગરીબ ભિખારણને મદદ કરી. વિશેષણ શોધો.

a)

ગરીબ

b)

તેણે

12.

ગુજરાતનાં ખેતરો લીલાછમ પાકથી લહેરાતા હતાં.વિશેષણ શોધો.

a)

ગુજરાત

b)

લીલાછમ

13.

આ વર્ષ વધારે વરસાદ થતા લીલો દુકાળ પડ્યો. વિશેષણ શોધો.

a)

લીલો

b)

પડ્યો

14.

મહેક પ્રમાણિક છોકરી છે. વિશેષણ શોધો.

a)

છોકરી

b)

પ્રમાણિક

15.

રસ્તા પર તે અનાથ છોકરો રડતો હતો. વિશેષણ શોધો.

a)

અનાથ

b)

રડતો

16.

અષાઢ સુદ બીજ _______ દિવસે રથયાત્રા નીકળે.

a)

ના

b)

ની

17.

કાકા _______ ટોપી ઉછાળી ગુલાલ ઉડાડ્યો.

a)

થી

b)

18.

ગલુડિયું ખાડા _______ પડી ગયું.

a)

માં

b)

માંથી

19.

ત્યાં આવતા ઘોડા જોઈ _______ સૌ રાજી રાજી થઈ જતા.

a)

ની

b)

ને

20.

સ્ત્રીઓ કૂવામાં _______ ચોખ્ખું પાણી બહાર કાઢતી હતી.

a)

થી

b)

પર