NEW
Font size
Worksheetsકાળ
Total questions: 20
Worksheet time: 10mins
મનીષા નૃત્ય કરે છે. વાક્ય નો કાળ જણાવો.
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
વીર ભામાશાએ કોઠાર ખુલ્લા મુક્યા હતા. વાક્ય નો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
શાળામાં વિદ્યાથીઓ પાઠ લખશે. વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
આજે મારા મમ્મી પાણીપુરી બનાવશે. વાક્ય નો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
મારા ટીચર આવતી કાલે વાર્તા કહેશે. વાક્યના કાળનો પ્રકાર જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
હું મારા મામાના ઘરે વેકેશનમાં જવાનો છું. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
હેતાંશ પદ્માશનમાં બેઠો છે. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
અમે કાલે બગીચામાં ગયા હતા. વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
જવાહરલાલને ગુલાબનું ફૂલ ગમતું હતું. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
પચાસ વિદ્યાથીઓ જુનાગઢ પ્રવાસે ગયા હતા. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
રાકેશ મને મળવા આવ્યો ત્યારે મેં મારી કસરત કરી લીધી હતી. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
મારો મિત્ર અત્યારે ગુજરાતી વ્યાકરણ કરતો નથી. આ વાક્ય નો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
હું ચોક્કસ કાલે તને મળવા આવીશ. આ વાક્ય નો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
વરસાદ પડવાનો શરુ થયો તે પહેલા અમે એરપોર્ટ પહોચી ગયા હતા. આ વાક્ય નો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
તારાઓ દરરોજ રાત્રે આકાશમાં પ્રકાશે છે. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
ખ્યાતીએ તેના કાર્યોથી આખા ક્લાસમાં ખ્યાતી મેળવી હતી. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
મારા વિદ્યાથીઓ મને '' ટીચર્સ ડે '' ના દિવસે ગ્રીટિંગ કાર્ડ મોકલાવશે. આ વાક્યના કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
દીપ કૃત્રિમ ખાતર વિશે ભણાવે છે. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
સમયની મૂડી દરેક પાસે સરખી જ હોય છે. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
અમે આવતા ગુરુવારે આ સમયે ચૂંટણીનો પ્રચાર કરવા માટે જઈશું. આ વાક્યનો કાળ જણાવો
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
