WorksheetsJuly test
Total questions: 15
Worksheet time: 9mins
1)ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?
પ્રાણીઓ માટે
માણસો માટે
પંખીઓ માટે
વાહનો માટે
2)ચબૂતરમાં શું નાખવામાં આવે છે?
ઘાસ
ચણ
શાકભાજી
શેરડી
3)પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
હવાડાની
ઠીબની
નીસરનીની
કૂવાની
4)ચબૂતરો પાઠનો પ્રકાર જણાવો.
પ્રાર્થના
બોધકથા
હાસ્ય વાર્તા
ચિત્રપાઠ
5)કવિ કોને ભગવાનની આંખ ગણે છે?
સરોવરને
દરિયાને
આકાશને
વૃક્ષને
6)' સોગાદ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
રવિ
પહાડ
ભેટ
નયન
7)અજવાળાના ......... વચ્ચે અંધારાની નદી વહે,
દિલ
કાંઠા
પહાડ
પવન
8)રૂઢિપ્રયોગ નો અર્થ આપો:વિશાળ દિલના હોવું-
ખરાબ હોવું
કંજૂસ હોવું
ઉદાર હોવું
દુ: ખી હોવું
9)આપેલ શબ્દનો વિરોધી શબ્દ જણાવો: અંધારું ×.....
અજવાળું
સાંકડું
રળિયાત
અવાજ
10)આપેલ શબ્દોને શબ્દકોશ ની કક્કવારીના ક્રમમાં ગોઠવો: પર્વત,વૃક્ષ, સોગાદ, સિંહ,ત્રાડ
ત્રાડ,વૃક્ષ,સિંહ,પર્વત,સોગાદ
વૃક્ષ,ત્રાડ,,સોગાદ,સિંહ,પર્વત
ત્રાડ,પર્વત,વૃક્ષ,સિંહ,સોગાદ
પર્વત,ત્રાડ,સિંહ,સોગાદ,વૃક્ષ
11)આપેલ વાક્ય ખરું છે કે ખોટું : કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે.
ખરું
ખોટું
12)આપેલ શબ્દનો અર્થભેદ બતાવો: સત,શત
ધ્યાન, લાભ
સરોવર, શાદી
સત્ય,સો
સરલ,સદી
13)આપેલ શબ્દની જોડણી સુધારો: શીખામણ
શિખામણ
શરીખમન
શ્રીખામન
સરીખામન
14)આપેલ શબ્દનો શબ્દસમૂહ આપો: ઘેર ઘેર ફરીને ભિક્ષા માગવી
પ્રમાણિક
હસ્ત
પરચૂરણ
માધુકરી
15)સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધાં?
પાચ
બે
દોઢ
એક
