wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ricap quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

1. આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય?

a)

શ્વાસ

b)

ઉચ્છવાસ

c)

ફૂંક

2.

2. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હ્રદયના ધબકારા દર મિનિટર કેટલા હોય છે?

a)

12 થી 14

b)

14 થી 18

c)

72 થી 75

3.

3. તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ?

a)

વાંસળી

b)

ઢોલક

c)

મોરલી

4.

4. ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા?

a)

સ્વચ્છતાના

b)

આરામ કરવાના

c)

ઉતાવળ કરવાના

5.

5. લોકો ગાંધીજીને ______ ના નામથી ઓળખે છે.

a)

બાપુ

b)

ગાંધી

c)

મોહનદાસ

6.

6. આફરિનને બાસ્કેટ બૉલ રમવાની પરવાનગી કોણે આપી?

a)

દાદાએ

b)

મમ્મીએ

c)

પિતાજીએ

d)

ભાઈએ

7.

7. અફસાનાએ પહેલીવાર બાસ્કેટ બૉલ રમવાનું શરૂ કર્યું ત્યારે તે _______ વર્ષની હતી.

a)

અગિયાર

b)

બાર

c)

સતર

8.

8. કઈ રમત આઉટડોર (મેદાન પર રમાતી) રમત છે?

a)

સાપસીડી

b)

કેરમ

c)

ક્રિકેટ

9.

9. અનુજનો જન્મ કયા ગામે થયો હતો?

a)

સિંદૂરી

b)

ખેડી

c)

ભુજ

10.

10. અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો?

a)

નદીનો ખળખળ અવાજ

b)

પક્ષીઓનો કલરવ

c)

ટ્રેનનો અવાજ

11.

11. અંબાજી માતાજીનું પ્રખ્યાત મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

a)

બનાસકાંઠા

b)

અમદાવાદ

c)

રાજકોટ

12.

12. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

a)

સરસ્વતી

b)

નર્મદા

c)

નાગમતી

13.

13. સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે?

a)

શેરડી

b)

શણ

c)

કપાસ

14.

14. ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડાં બીજ આગલા વર્ષ માટે અલગ શા માટે રાખતો હતો?

a)

પોતાને ખાવા માટે

b)

વાવવા માટે

c)

સરખામણી કરવા માટે

15.

15. મુંબઈમાં અનુજે ______ પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું.

a)

માછલી

b)

કબૂતર

c)

મગર

16.

16. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ક્યો છે?

a)

પાવાગઢ

b)

પારનેરા

c)

ગિરનાર

17.

17. ગુજરાત આશરે ______ કિમી જેટલો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે.

a)

1500

b)

2000

c)

2600

d)

1600

18.

18. પાલનપુરમાં કઈ ડેરી આવેલી છે?

a)

સાબર

b)

બનાસ

c)

અમૂલ

19.

19. અફસાના કઈ રમતની ખેલાડી છે?

a)

બાસ્કેટ બૉલ

b)

ક્રિકેટ

c)

ચેસ

20.

20. કઠિયારો લાકડાં કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે?

a)

દાતરડું

b)

કોદાળી

c)

કુહાડી