NEW
Font size
Worksheets4- ch -13 crunch
Total questions: 20
Worksheet time: 20mins
છોડના પાંદડા કોણ ખાઈ ગયું?
બકરી
બિલાડી
ગાય
"ખરેખર પંખીની જાત જ દયાળુ છે!"- આ વાક્ય કોણ બોલે છે?
છોડ
વાદળી
વાદળ
પંખીએ છોડને પાણી કેવી રીતે પાયું?
પાંખ માં પાણી લાવીને
વાદળી વરસાવીને
ચાંચ માં પાણી લાવીને
ઢોર કોની પાસે થી પસાર થતાં હતા?
નાના છોડ પાસે થી
ઝાડ પાસે થી
પંખી પાસે થી
પંખીના ટોળાં ને એક પંખી એ શી વાત કરી?
તરસ્યા છોડની
ઝાડની
વાદળીની
છોડ શાથી સાવ બોડો થઈ ગયો?
પંખી તેની ઉપર બેઠું
બકરી તેના પાંદડા ખાઈ ગઈ .
વાવાઝોડાં થી
ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું?
ઝરમર ઝરમર વરસી
તાપ વરસાવ્યો
ફુંક માર્યું
છોડની શી ઈચ્છા હતી?
પંખી સાથે વાતો કરવાની
ઘેઘૂર ઝાડ બનવાની
કૂંડામાં જવાની
બોડો એટલે શું ?
ગાઢ
પાન વિનાનો
ઓડકાર
પંખીઓ એ _ માંથી પાણી ભર્યું.- ખાલી જગ્યા પૂરો.
તળાવ
નદી
સરોવર
ઢોર એટલે શું ?
પંખી
પ્રાણી
ગાય
ભારે સમૂહ કે ઝૂંડવાળું -શબ્દ સમૂહ શોધો.
ઘેઘૂર
ઓડકાર
ટોળું
પેટનો વાયુ મોમાંથી નીકળતા થતો ડકાર - શબ્દ સમૂહ શોધો.
વાયુ
ઓડકાર
રાડ
મન મૂકીને - રૂઢિપ્રયોગ નો અર્થ શોધો.
ઘણી પ્રગતિ થવી
પૂરે પૂરા ઉત્સાહથી
આરામ થી
છોડ બોડો થઈ ગયો તો તે ________ લાગ્યો.-ખાલી જગ્યા પૂરો.
રડવા
હસવા
જોવા
ધોધ ની જેમ પડતો પ્રવાહ - શબ્દ સમૂહ શોધો.
ધોધદાર
ધોધમાર
ધોધમધોધ
"કેમ ઝાડદાદા , ભર ઉનાળે મે તમને નવડાવ્યા ને?"-આ વાક્ય કોણ બોલે છે?
આકાશ
વાદળી
વાદળ
છોડ પર પંખી ________દયા આવી.-વિભક્તિ પ્રત્યત શોધો.
ને
ની
નો
છોડ ______નો ભાર ખમી શક્યું નહિ.- ખાલી જગ્યા પૂરો.
પંખી નો
વાદળી નો
બકરીનો
" તું મારા પરથી ઊડી જા."- આ વાક્ય કોણ બોલે છે?
ઝાડ
છોડ
બકરી
