NEW
Font size
WorksheetsGrade 5 spelling bee words
Total questions: 15
Worksheet time: 8mins
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
અતિથિ
અતિથી
અતીથી
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
અનુકુળ
અનુકૂળ
અનૂકૂળ
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
કરિયાણું
કરીયાણું
કરિયાનું
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
અધિકારી
અધીકારી
અઢિકારી
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
અનિવાર્ય
અનીવર્ય
અનીવાર્ય
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
આર્થીક
આરથીક
આર્થિક
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
ઉત્કર્ષ
ઉત્કર્શ
ઉત્તકર્શ
અહીં આપેલી ખાલી જગ્યામાં નીચેનામાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો.
વરસાદમાં મારા શહેરના રસ્તા __________થઈ ગયા છે.
ઊબડખાબડ
ઉબડખાબડ
ઉબદખાબડ
અહીં આપેલું ચિત્ર જોઈએ નીચેનામાંથી સાચો શબ્દ પસંદ કરો.
ગણવેશ
ગન્વેશ
ગણવેસ
અહીં આપેલું ચિત્ર જોઈએ નીચેનામાંથી સાચો શબ્દ પસંદ કરો.
ચિથી
ચીઠ્ઠી
ચિઠ્ઠી
અહીં આપેલા આડા અવળા અક્ષરોને ગોઠવીને અર્થપૂર્ણ શબ્દ બનાવો
કા યા ડ વા ઠિ
કાઠીયાવાડ
કાઠિયાવાડ
કાથીયાવાડ
અહીં આપેલી ખાલી જગ્યામાં સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
નૈનિતાલનું __________ વાતાવરણ જોઈને હું ખૂબજ ખુશ થઈ ગઈ.
ખુશનૂમા
ખુશનુમા
ખુશનુમાં
તમે મને મારા ખરાબ સમયમાં મદદ કરી હું તમારો __________ છું. ખાલી જગ્યામાં સાચી જોડણીવાળો શબ્દ મૂકો.
રીની
રૂની
ઋણી
અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
કટોકટી
કતોકતી
કટોકટિ
ઉતરાણના તહેવારમાં લોકો ______ કરે છે.
આપેલી ખાલીજગ્યા માટે સાચો શબ્દ શોધો.
ગુપ્ટદાન
ગૂપ્તદાન
ગુપ્તદાન
