wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

August test

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ચબૂતરામાં શું નાખવામાં આવે છે?

a)

ચણ

b)

દાણા

c)

૧,૨ બંને

2.

ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?

a)

જીવજંતુઓ માટે

b)

પક્ષીઓ માટે

c)

પ્રાણીઓ માટે

3.

ચબૂતરો કયાં આવેલો હોય છે?

a)

ચોકમાં

b)

પાદરમાં

c)

૧,૨ બંને

4.

કવિ કોને ભગવાનની આંખ ગણે છે?

a)

સરોવરને

b)

નદીને

c)

દરિયાને

5.

કવિ ઈશ્વરને કયાં કયાં જુએ છે?

a)

આકાશમાં

b)

જમીન પર

c)

સવઁત્ર

6.

લાડનો વિરોધી શબ્દ શું થાય?

a)

ધિક્કાર

b)

પ્રેમ

c)

આદર

7.

કવિએ ઈશ્વરનાં 'પ્હોળા ખંભા' કોને કહ્યા છે?

a)

વૃક્ષને

b)

પવઁતને

c)

સૂર્યને

8.

પતંગીયૂંની સાચી જોડણી કઈ છે?

a)

પતંગીયુ

b)

પંતગિયૂં

c)

પતંગિયું

9.

કવિ પ્રકૃતિમાં કોના દશઁન કરે છે?

a)

ઈશ્વરનાં

b)

વૃક્ષનાં

c)

સૂર્યનાં

10.

કવિની હોડીને કોણ હંકારશે?

a)

નાવિક

b)

ઈશ્વર

c)

કવિ પોતે

11.

દરિયાનો સમાનાર્થી શબ્દ શું થાય?

a)

સાગર

b)

સમુદ્ર

c)

૧,૨ બંને

12.

'પવઁત તારા' કાવ્યનાં કવિ કોણ છે?

a)

સુરેશ દલાલ

b)

અનિલ જોશી

c)

સુંદરમ્

13.

કેસ એટલે શું થાય?

a)

વાળ

b)

મુકદ્દમો

c)

બાણ

14.

કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજયો છે?

a)

હોડી

b)

વૃક્ષ

c)

પવન

15.

'પવઁત તારા' કાવ્ય પ્રાર્થના કાવ્ય છે. આ વિધાન ખરું છે કે ખોટું?

a)

આ વિધાન ખોટું છે.

b)

આ વિધાન ખરું છે.

c)

આ ગીત છે.