wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ટેસ્ટ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ચબૂતરામાં શું નાખવામાં આવે છે?

a)

ચણ

b)

શાક

c)

ફળ

d)

લીલોતરી

2.

ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?

a)

પશુ

b)

માનવ

c)

પંખી

d)

કીટકો

3.

કવિ કોને ભગવાનની આંખ ગણે છે ?

a)

પવન

b)

સરોવર

c)

તારા

d)

ફૂલ

4.

અજવાળાના ......... વચ્ચે અંધરાની નદી વહે,

a)

રાત

b)

રાગ

c)

કાંઠા

d)

રાત

5.

સૂયૅ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

શીતળ

b)

રવિ

c)

મંગળ

d)

હેમ

6.

કવિની હોડીને કોણ હંકારશે ?

a)

ઈશ્વર

b)

નાવિક

c)

કવિ પોતે

d)

પવન

7.

ચબૂતરાના ચિત્રમાં કયાં કયાં પ્રાણી જોવા મળે છે ?

a)

ગાય

b)

બકરી

c)

કૂતરો

d)

A,B,C આપેલ તમામ

8.

' પવૅત તારા ' કાવ્યમાં કવિ ઈશ્વરને કયાં કયાં જુએ છે ?

a)

ખેતરમાં

b)

માનવમાં

c)

શરીરમાં

d)

સવૅત્ર

9.

વિશાળ દિલના હોવું રૂઢિપયોગનો અથૅ આપો.

a)

ઉદાર હોવું

b)

ઉદાસ હોવું

c)

ખુશ હોવું

d)

દુ:ખી હોવું

10.

પંખીને પાણી પીવા માટે ચબૂતરે શી વ્યવસ્થા છે?

a)

અવેળો

b)

ટાંકાની

c)

ઠીબની

d)

નદીની

11.

પહોળું શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

ઊચું

b)

નીચું

c)

સાકડું

d)

ખરબચડુ

12.

' પવૅત તારા ' કાવ્યમાં કવિએ ઈશ્વરના પ્હોળા ખંભા કોને કહ્યા છે?

a)

વૃક્ષને

b)

ખડકને

c)

પવૅતને

d)

પવનને

13.

ચબૂતરામાં છત શા માટે હોય છે ?

a)

રમવા માટે

b)

પંખીઓને રક્ષણ માટે

c)

ચબૂતરાની શોભા માટે

d)

સૂવા માટે

14.

ઈશ્વર આપણને કયાં સ્વરૂપે સોગાદ આપે છે ?

a)

ફૂલોના રંગ અને સુગંધ સ્વરૂપે

b)

માતા પિતા સ્વરૂપે

c)

ભગવાન સ્વરૂપે

d)

મનુષ્ય સ્વરૂપે

15.

ચબૂતરે નિસરણીનો શો ઉપયોગ થતો હશે ?

a)

સમારકામ કરવા માટે

b)

હરવા ફરવા માટે

c)

ફલછોડ ઉગાડવા માટે

d)

પંખીને દાણા નાખવા માટે