wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સાપ અને મદારી-નૌસિલ પટેલ

Total questions: 10

Worksheet time: 21mins

Name
Class
Date
1.

આર્યનાથે બિન વગાડવાની કલા કોના પાસે થી શીખી હતી

a)

મિત્ર

b)

કુટુંબ

2.

જે જાતિના લોકો બિન વગાડી અને સાપને નચાવે છે અને પિતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકો ને ક્યાં નામ થી ઓળખવામાં આવે છે

a)

વણઝારા

b)

બરવાડ

c)

કાલબેલિયા

3.

કાલબેલિયા લોકો ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે

a)

મદારી

b)

ભરવાડ

4.

આર્યનાથ ના દાદા નું નામ જણાવો

a)

રોશન નાથ

b)

કૈલાશ નાથ

5.

નાગ ગુંફન ની કલા કયા રાજયમાં પ્રચલિત છે

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

6.

નાગ ગુંફન કલાનો ઉપયોગ શામાં થાય છે

a)

દીવાલ શણગાર કરવા

b)

મેદાન દોરવા

7.

આર્યનાથ ના દાદા કઈ કલા માં હોશિયાર હતા

a)

સાપ પકડવામાં

b)

નૃત્ય કરવામાં

c)

સલાહ આપવામાં

8.

આર્યનાથે લોકો ને કયા કાળ ની વાતો કરી..

a)

ભવિષ્ય કાળ

b)

ભૂતકાળ

c)

વર્તમાન કાળ

9.

આપણે પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુ પ્રત્યે કેવો વ્યવહાર જોઈએ

a)

સારો

b)

ખરાબ

10.

સાપ ક્યાં રહે છે

a)

ઘરમાં

b)

દરમાં

c)

પર્વત ઉપર