NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati Post Test
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
a)
સુષમા
b)
નિરોગી
c)
પિયુષ
d)
રિધ્ધી
2.
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
a)
ખુશ્બૂ
b)
ખૂશ્બુ
c)
ખુશબૂ
d)
ખૂશબુ
3.
નીચેનામાંથી ખોટી જોડણી કઈ છે ?
a)
વિધિ
b)
નિધિ
c)
પ્રીતિ
d)
શ્રીમતિ
4.
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
a)
ડિગ્રી
b)
ઍન્જીનીયર
c)
મ્યુનિસીપલ
d)
યુનિવર્સીટી
5.
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
a)
આર્ટસ
b)
મારૂતિ
c)
નિલમ
d)
રિવાજ
6.
સાચી જોડણી જણાવો.
a)
ગુરુકુળ
b)
ગૂરૂકુળ
c)
ગુરૂકૂળ
d)
ગુરુકૂળ
7.
નીચેનામાંથી સાચી જોડણી કઈ નથી ?
a)
નિદ્રા
b)
હોશિયાર
c)
તસવીર
d)
નિરજ
8.
નીચેનામાંથી કઇ જોડણી ખોટી છે ?
a)
ખાતરી
b)
મિલકત
c)
દંપતિ
d)
સ્વામી
9.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
પ્રતીતિ
b)
ગલૂડિયું
c)
ઇન્ટરવ્યુ
d)
સ્કોલરશીપ
10.
નીચેનામાંથી કઇ જોડણી સાચી નથી ?
a)
ભીખ
b)
ભિક્ષા
c)
ભીખારી
d)
ભિક્ષુણી
Reset
